ભાજપ 150 બેઠક પરથી ડબલ ડિજિટમાં આવી ગયા એ યુવા આંદોલનકારીઓનો જ પરચો છેઃ મેવાણી

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 20, 2017, 4:47 PM IST
ભાજપ 150 બેઠક પરથી ડબલ ડિજિટમાં આવી ગયા એ યુવા આંદોલનકારીઓનો જ પરચો છેઃ મેવાણી
અમદાવાદઃ દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ Etvને જણાવ્યું હતું કે ધારાસભ્ય બન્યા બાદ હું ગુજરાતના વંચિતોની વાત ધારાસભામાં તો મૂકીશ જ, પણ જો ત્યાં કોઈ ઉકેલ નહીં આવે તો હું રસ્તા પર ઊતરતાં ખચકાઈશ નહીં.

  • Share this:

જિજ્ઞેશ મેવાણીએ વધુમાં કહ્યું છે કે ભાજપનો ભલે વિજય થયો, પણ દોઢસો બેઠકમાંથી તેઓ ડબલ ડિજિટ પર આવી ગયા છે, એ યુવા આંદોલનકારીઓનો જ પરચો છે. મેં જે 14 મુદ્દા રાહુલ ગાંધીને આપ્યા હતા, એ જ હવે ધારાસભ્ય તરીકે સરકારને પૂછીને જવાબ મેળવવાનો છું.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે ગુજરાત અને દેશની જનતા જો મને યાદ રાખવાની હશે તો એક  MLA તરીકે નહિ,પણ એક કર્મશીલ તરીકે યાદ રાખશે.
First published: December 20, 2017, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading