અમદાવાદઃ આજે રામનવમીના દિવસે રામ મંદિર મુદ્દે ડે. CM નીતિન પટેલનું નિવદેન

News18 Gujarati
Updated: March 25, 2018, 5:50 PM IST
અમદાવાદઃ આજે રામનવમીના દિવસે રામ મંદિર મુદ્દે ડે. CM નીતિન પટેલનું નિવદેન
ભગવાન રામનું મંદિર આયોધ્યામાં જે સ્થળે છે એ સ્થળે બનાવવામાં આવેઃ ડે. CM નીતિન પટેલ

  • Share this:
અમદાવાદઃ આજે રામનવમીના પવિત્ર દિવસે રામ મંદિરમુદ્દે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે મંદિરનો મુદ્દો ભાજપ ઉઠાવતું આવ્યું છે. કેન્દ્ર અને યુપી સરકાર બંને અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે પ્રયત્નોમાં છે.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદમાં આજે રામનવમીના દિવસે ડે. CM નીતિનભાઈ પટેલે રામ મંદિરમુદ્દે કહ્યું હતું કે ભગવાન રામનું મંદિર આયોધ્યામાં જે સ્થળે છે એ સ્થળે બનાવવામાં આવે. અમારા તરફથી સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલે છે એમાં ઉત્તરપ્રદેશ સરકાર હોય કે ભારત સરકાર હોય, એનું સંપૂર્ણ અનુમોદન અયોધ્યાના હયાત મંદિરના સ્થળ પર રામ મંદિર બનાવવા માટેની માગણી સાથે અમે જોડાયેલા છીએ. અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે તેમ જ બહારથી હળીમળીને ઉકેલ લાવવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. વધુ માહિતી જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: March 25, 2018, 4:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading