Home /News /madhya-gujarat /

Urgent: AMC મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ ઓફિસરની ભરતી કરી રહ્યું છે, જાણો વિગત

Urgent: AMC મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ ઓફિસરની ભરતી કરી રહ્યું છે, જાણો વિગત

કોરોના વાઇરસ સામે લડવા વધુ મેડિકલ સ્ટાફની જરૂર પડવાની છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ ઓફિસરની ભરતી શરૂ કરી છે.

કોરોના વાઇરસ સામે લડવા વધુ મેડિકલ સ્ટાફની જરૂર પડવાની છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ ઓફિસરની ભરતી શરૂ કરી છે.

અમદાવાદ : કોરોના વાઇરસના કેસો રાજ્યમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહ્યા છે.   SVP હોસ્પિટલમાં અને સિવિલમાં હાલ આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જૂની વીએસ હોસ્પિટલમાં પણ નવા આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની તૈયારી કરવામાં આવી છે. કોરોના વાઇરસ સામે લડવા વધુ મેડિકલ સ્ટાફની જરૂર પડવાની છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને મેડિકલ ઓફિસર અને પેરામેડીકલ ઓફિસરની ભરતી શરૂ કરી છે.

354 મેડિકલ ઓફિસર અને 354 પેરામેડીકલ સ્ટાફની ભરતી પ્રક્રિયા સોમવારથી શરૂ કરવામાં આવશે. માત્ર ઇન્ટરવ્યૂ પર 11 માસના કરાર આધારિત જગ્યા ભરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે.



આ પણ વાંચો - સુરતની પ્રથમ દર્દીએ કોરોનાને હરાવ્યો, બે રિપોર્ટ નેગેટીવ આવતા હવે રહેશે હોમ ક્વૉરન્ટાઇન

સોમવારે સવારે 10.30 વાગ્યાથી આસ્ટોડિયા ગીતામંદિર રોડ પર આરોગ્ય ભવન ખાતે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ભરતી માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહિ માત્ર ઇન્ટરવ્યૂ લઈ અને ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. સોમવારે સવારે 10.30 વાગ્યાથી આસ્ટોડિયા ગીતામંદિર રોડ પર આરોગ્ય ભવન ખાતે આ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. આ ભરતી માટે કોઈપણ પરીક્ષા લેવામાં આવશે નહિ માત્ર ઇન્ટરવ્યૂ લઈ અને ભરતી કરવામાં આવશે.


Published by:Kaushal Pancholi
First published:

Tags: Coronavirus, અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन