Home /News /madhya-gujarat /જુની 500-1000ની નોટથી અમદાવાદ મનપામાં રાત્રે 10 વાગ્યા સુધી ટેક્ષ બીલ ભરી શકાશે

જુની 500-1000ની નોટથી અમદાવાદ મનપામાં રાત્રે 10 વાગ્યા સુધી ટેક્ષ બીલ ભરી શકાશે

અમદાવાદ : એક તરફ રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ટેક્ષ બીલ ભરવા માટે રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ની નોટ એક દિવસ માટે માન્ય ગણી છે ત્યારે અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા પણ રાજ્ય સરકારના આદેશનું પાલન કરી કોર્પોરેશન ના ટેક્ષ અને બીલ હવે આજે રાત્રે ૧૦ વાગ્યા સુધી સ્વીકારવાની જાહેરાત કરી છે. અમદાવાદ ના મેયર ગૌતમ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોર્પોરેશન ના બાકી નીકળતા ટેક્ષ બીલ અને દંડ જે પણ નાગરિક ને ભરવાના બાકી હોય તેઓ પોતાની પાસે રહેલી જૂની ૧૦૦૦ અને ૫૦૦ ની નોટ મારફતે ભરી શકે છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

First published:

Tags: 500-1000 નોટ બંધ, અમદાવાદ, મનપા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन