Home /News /madhya-gujarat /

AMC દ્વારા સીલ મારવાની પ્રક્રિયાના વિરૂદ્ધ સોના ચાંદી એસોસિયેશન ગુરૂવારે બંધ પાળશે

અમદાવાદ# અમદાવાદના માણેકચોકમાં ધમધમતી સોના ચાંદીની ભઠ્ઠીઓને નામદાર હાઈકોર્ટનાં આદેશથી સીલ કરવાની પ્રક્રિયા AMCના હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આ સીલ મારવાની પ્રક્રિયાના વિરૂદ્ધમાં માણેકચોકના સોના ચાંદી એસોસિયેશન દ્વારા ગુરૂવારના રોજ બંધ પાળવામાં આવેશે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ# અમદાવાદના માણેકચોકમાં ધમધમતી સોના ચાંદીની ભઠ્ઠીઓને નામદાર હાઈકોર્ટનાં આદેશથી સીલ કરવાની પ્રક્રિયા AMCના હેલ્થ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે આ સીલ મારવાની પ્રક્રિયાના વિરૂદ્ધમાં માણેકચોકના સોના ચાંદી એસોસિયેશન દ્વારા ગુરૂવારના રોજ બંધ પાળવામાં આવેશે.

સાથે જ મહત્વની બાબત એ છે કે, સોના ચાંદીની 3૦૦૦ ભઠ્ઠીઓની સાથે 5૦૦૦થી પણ જ્વેલર્સ પણ આ બંધમાં જોડાશે. સાથે જ તમામ કારીગરો અને દુકાનદારો પણ આ બંધમાં જોડાશે.
First published:

Tags: આદેશ, એએમસી, એસોસિએશન, પાળશે, બંધ, ભઠ્ઠી, માણેકચોક, વિરોધ, સીલ, સોના ચાંદી બજાર, હાઇકોર્ટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन