Home /News /madhya-gujarat /

અમદાવાદમાં બે દિવસ વાહનચાલકોને બખ્ખા, દંડ નહી થાયઃ જાણો કારણ

અમદાવાદમાં બે દિવસ વાહનચાલકોને બખ્ખા, દંડ નહી થાયઃ જાણો કારણ

અમદાવાદઃનરેન્દ્ર મોદી દ્વારા 500-1000ની જુની નોટો બંધ કરી દેવાઇ છે ત્યારે તેની અસર જનજીવન પર પણ પડી છે. થોડો સમય આ અસર જોવા મળી રહી છે. અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. 2 દિવસ વાહનચાલકો પાસેથી દંડ નહીં વસૂલે. વાહનચાલકો પાસે 500-1000ની નોટો હોવાથી નિર્ણય લેવાયો છે. જો કે ટ્રાફિક નિયમનના ગંભીર ગુનાઓ માટે NC મેમો અપાશે. NC મેમો મેળવનાર વાહનચાલકોને કોર્ટમાં દંડ ભરવાનો રહેશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

અમદાવાદ શહેરના માર્ગો પર ટ્રાફિક પોલીસ ગુમ થઈ ગઈ છે.શહેરના મહત્વના જકંશન પર આજે ટ્રાફિક પોલીસ જોવા મળી ન હતી.એક કારણ હતું ઓછો ટ્રાફિક અને બીજું પોલીસ કમિશનરે લીધેલો નિર્ણય.500 અને હજારની નોટો બંધ કરવાના નિર્ણય બાદ શહેરીજનો પાસે છૂટા રૂપિયાની સમસ્યા છે.ટ્રાપિક નિયમનના ભંગ બદલ 100, 200 અથવા તેથી વધુ દંડનો માંડવાળ સ્થળ પર કરવામાં આવે છે.શહેરીજનો તેમજ ટ્રાફિક પોલીસ પાસે છૂટા રૂપિયા નહી હોવાથી કેટલાક સ્થળોએ ઘર્ષણનો માહોલ જોવા મળ્યો હતો.અને તેના પગલે પોલીસ કમિશનરે 9 અને 10 નવેમ્બરના દંડ નહી વસૂલવાના આદેશ આપી દીધા.આદેશ મળતાની સાથે જ ટ્રાફિક પોલીસ જાણે કે વેકેશન પર ગઈ હોય તેમ મોટાભાગના જકંશનો પરથી ગાયબ થઈ ગઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રૂપિયા ૫૦૦/૧૦૦૦ ની ચલણી નોટો રદ કરવામાં આવી હોવાની અચાનક જાહેરાત કરવામાં આવતા તવંગર થઈ લઈને સામાન્ય માણસ ના જીવ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને સામાન્ય માણસ પાસે આ જાહેરાત અંગે ની પુરતી જાણકારી ના હોવાના કારણે તેની મુશ્કેલી વધી ગઈ છે.  અમરેલી જીલ્લામાં પણ આ જાહેરાત થી અફરાતફરી નો માહોલ સર્જાયો છે. પેટ્રોલ પંપ પર રૂપિયા ૫૦૦/૧૦૦૦ ની નોટો સ્વીકારવામાં આવતી હોવાના કારણે ત્યાં પણ લાંબી લાંબી કતારો જોવા મળી હતી.

500 અને 1000ની નોટ કાનૂની રીતે બંધબેંકમાં જમા કરાવવાની રહેશે10 હજાર દિવસમાં એક જ વાર ઉપાડી શકાશે,સપ્તાહમાં 20હજાર ઉપાડી શકાશે

500 અને 1000ની નોટ 10 નવેમ્બરથી 3 ડિસેમ્બર બેંકમાંથી બદલી શકાશે

આધાર કાર્ડ, પાસપોર્ટ, બેંક કાર્ડ, આઇ-કાર્ડ બતાવી નોટ બદલી શકાશે

10થી 24 નવેમ્બર સુધી 500 અને 10000ની નોટ 4 હજાર સુધીની બદલી શકાશે

24 નવેમ્બરથી 4 હજારમાં વધારો કરાશે

30 ડિસેમ્બર 2016 જૂની નોટ જમા નહીં કરી શકેલ તેમને આખરી અવસર પણ અપાશે

રિઝર્વ બેંકની ઓફિસમાં ડિક્લેરેશન ફોર્મ સાથે 31 માર્ચ 2017 સુધી જમા કરી શકશે

9 નવેમ્બર અને 10 નવેમ્બર એટીએમ કામ નહીં કરે

એટીએમમાંથી પ્રતિ કાર્ડ પ્રતિદિન બે હજાર ઉપાડી શકાશે

ત્યાર બાદ વધારીને 4 હજાર કરાશે

સામાન્ય જનજીવનની માનવીય દ્રષ્ટિકોણ થી શરૂઆતના 72 કલાક 11 નવેમ્બર, રાત્રે 12 વાગ્યા સુધી નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા

11 નવેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી હોસ્પિટલમાં જૂની 500 અને 1000ની નોટ લેવાશે

બીમાર લોકોની સારવાર માટે દવાની દુકાનની પરથી 500 અને 1000ની દવા ખરીદાઇ શકાશે

11 નવેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી રેલવે અને એર સરકારી બુકીંગ માટે જૂની નોટ લેવાશે

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દૂધ વિતરણ કેન્દ્ર 11 નવેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી ચાલશે

પ્રામાણિકતાના આ પર્વમાં બધાએ સાથ સહકાર આપવા વિનંતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત

500 અને 1000 રૂપિયાની જૂની નોટ મધરાતથી થશે બંધઃPM

500-1000 ની જૂની નોટ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી જમા કરાશે

પોસ્ટ અથવા બેન્કમાં જમા કરાવી શકાશે 500-1000 રૂપિયાની નોટ

બેન્ક અથવા ખાતામાં પૈસા જમા કરાવી બદલાવી શકાશે નોટ

નકલી નોટોનો ધંધો અટકાવવા મોટો નિર્ણય

શરૂમાં ATMથી 2000 રૂપિયા જ ઉપાડી શકાશે

ઓનલાઈન પેમેન્ટ પર કોઈ રોક નહી

9 નવેમ્બરે તમામ બેન્ક બંધ રહેશે

9-10 નવેમ્બરે તમામ ATM કામ નહી કરે

500 અને 2000 ની નોટ નવી ડિઝાઈનમાં બહાર પડાશે

ચેક, ડેબિટ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકાશે

રિઝર્વ બેન્કના નિર્ધારીત ઓફિસો પર પણ જમા કરાવી શકાશે નોટ

First published:

Tags: 500-1000 નોટ બંધ, ચલણી નોટ બંધ, ટ્રાફિક પોલીસ, નકલી નોટ, નરેન્દ્ર મોદી, વાહન ચાલકો

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन