સોશિયલ મીડિયા પરના ખાનગી એકાઉન્ટ સુરક્ષિત રાખવા માનો સાઇબર એક્સપર્ટની આ સોનેરી સલાહ

સોશિયલ મીડિયા પરના ખાનગી એકાઉન્ટ સુરક્ષિત રાખવા માનો સાઇબર એક્સપર્ટની આ સોનેરી સલાહ
પ્રતીકાત્મક તસવીર

  • Share this:
21મી સદી એ વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. તેમાં પણ સોશિયલ મીડિયાએ આજે માણસનું બીજુ અંગ બની ગયું છે. ત્યારે સોશિયલ મીડિયાની આડ અસર પણ એટલી જ મોટી જોવા મળી રહી છે. દિન પ્રતિદિન સોશિયલ મીડિયા પર વધુ રહેલા સાઇબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. ત્યારે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટને સુરક્ષી રાખવા શુ કરવું તે માટે જોવો આમરો આ ખાસ અહેવાલ.

ફેસબુક, ટ્વીટર, ઇસ્ટાગ્રામ અને વોટ્સએપ 21મી સદીમાં માણસનું બીજું અંગ બની ગયું છે.નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પ્લેટફોર્મનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. આ પ્લેટફોર્મના કારણે ચોકસએ દુનિયા નાની થઈ ગઈ છે. કારણ કે સોશિયલ મીડિયાના ઉપયોગ થી આપણે દુનિયાના કોઈ પણ છેડે બેઠેલા પોતાના પરિચિતનો સંપર્ક કરી શકીએ છે. પરંતુ તેની સાથે સાથે સોશિયલ મીડિયાની આડ અસર પણ એટલીજ જોવ મળે છે. દિવસેને દિવસે સાયઇબર ક્રાઈમના ગુનામાં વધારો થઈ રહ્યો છે. વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ હેક થયાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આ તમામ પ્લેટફોર્મને સુરક્ષિત કરવા ખૂબ જરૂરી છે.મોરબી: ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવતા યુવતી સહિત 9ની ધરપકડ, બ્રિટનમાં લોકો પાસેથી પડાવતા હતા પાઉન્ડ

આ અંગે સાયબ એક્સપર્ટ સિદ્ધાર્થ પટેલ જણાવે છે કે, આજકાલ જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધી રહી છે. તે જ રીતે આ સોશિયલ મીડિયાના દુરુપયોગ કરવાાવાળાની સંખ્યા પણ  વધી રહી છે. સામાન્ય રીતે મોટાભાગના લોકો દિવસ દરમિયાન પોતાના મોટા ભાગનો સમય સોશિયલ મીડિયા મીડિયા પર પસાર કરતા હોય છે .આપણે લોકો અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે તેનાથી થતા નુકસાનનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે આ બાબતો પર ખૂબ ધ્યાન રાખવું જોઈએ.

મુશ્કેલ પાસવર્ડ્સ રાખો

સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે હંમેશાં મુશ્કેલ પાસવર્ડનો ઉપયોગ કરો. આ રીતે ક્રેક અથવા ધારણા કરી પાસવર્ડ્સ દાખલ કરવો લોકો માટે સરળ ન હોય. પાસવર્ડ બનાવતી વખતે અનેક લોકો password123 નો ઉપયોગ કરે છે. આવા પાસવર્ડને ટાળો, આનથી તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ અસુરક્ષિત થઈ શકે છે. મુશ્કેલેનો અર્થ એ નથી કે તે પાસવર્ડ પસંદ કરો કે, જેને તમે યાદ પણ ન રાખી શકો. પાસવર્ડ બનાવતી વખતે હંમેશાં આલ્ફા ન્યુમેરિક પાસવર્ડનો ઉપયોગ કરો. તેમાં તમે અક્ષર (નાના અને કેપિટલ) સાથે વિશિષ્ટ કેરેક્ટર અને નંબરનું સંયોજન બનાવીને રાખો. આવા પાસવર્ડની ક્રેક અથવા ધારણા કરવી મુશ્કેલ છે.સમય-સમય પર પાસવર્ડ બદલો. મુશ્કેલ પાસવર્ડ રાખીને એકાઉન્ટ સુરક્ષિત નથી. પાસવર્ડ સમયે-સમયે બદલાવો જોઈએ, નહીંતર પાસવર્ડ હેક કરવામાં આવે તેવું જોખમ છે. તમે દર મહિને અથવા દર ત્રણ મહિનામાં પાસવર્ડ બદલો છો. આમ કરીને તમારું સોશિયલ મીડિયા એકાઉન્ટ સુરક્ષિત રહી શકે છે.

આ વિકલ્પની કરો પસંદગી

ટુ-ફેક્ટર પ્રમાણીકરણ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તમને ટુ ફેક્ટર પ્રમાણીકરણ વિકલ્પો આપે છે. આ કિસ્સામાં તમે આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બે-ફેક્ટર પ્રમાણીકરણથી સુરક્ષિત કરી શકો છો. બે-ફેક્ટર-પ્રમાણીકરણને સક્રિય કર્યા પછી જ્યારે પણ કોઈ યૂઝર્સ તમારા એકાઉન્ટમાં લૉગ ઇન કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે તમારા મોબાઇલ અથવા ઈ-મેલમાં સલામતી કોડ આવે છે. તમારું એકાઉન્ટ દાખલ કર્યા વગર લૉગ ઇન કરી શકાતું નથી. આ કિસ્સામાં પ્રક્રિયાને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે

કોઇ અજાણી વ્યક્તિની લીંક ક્લિક ન કરો

આ અંગે સિદ્ધાર્થ પટેલ જણાવે છે કે વર્તમાન સમયમાં લોકો સૌથી વધારે વ્યસ્ત એ whatsapp પ્લેટફોર્મ ઉપર હોય છે. whatsapp માં સામાન્ય રીતે ઘણા બધા આપણા ગ્રુપ હોય છે હોય છે હોય ઘણા બધા આપણા ગ્રુપ હોય છે. અલગ અલગ મિત્રો જોડે દિવસ દરમિયાન આપણે વાત કરતા હોઈએ છીએ છીએ અલગ અલગ પ્રકારની ચર્ચા કરતા હોઈએ છીએ ડોક્યુમેન્ટ શેર કરતા હોઈએ છીએ છીએ ત્યારે આપણે એક ખાસ ધ્યાન રાખવું જોઈએ કે whatsapp માં કોઈપણ પ્રકારની લીંક આપણી જોડે આવે ત્યારે એક ખોલવી નહીં.whatsapp પર અનેક લોભામણી જાહેરાતની લીંક આવતી હોય છે જ્યાં સુધી કોઈ આવતી હોય છે જ્યાં સુધી કોઈ પરિચિત વ્યક્તિ અથવા તો સાચી વસ્તુ હોય તો જ તે લીંક ખોલવી તે લિંકનું  એપ્લિકેશન રાખો,  ટાઇમ વેરિફિકેશન જેનાથી તમને બેનિફિટ્ થશે કારણકે જો તમારો મોબાઇલ જો તમારો મોબાઇલ ખોવાઈ ગયો હશે તો તે વેરિફિકેશનના કારણે તમારો કોઈ પણ પ્રકારનો ડેટા  એ કોઈ જોઈ તો તમને જાણ થશે whatsapp પર આવેલા  કોઈપણ પ્રકારનાનો નંબર પર  આપણે રીપ્લાય કરવો ન જોઈએ.  કારણ કે, સામેની વ્યક્તિ કોણ છે તમને ખ્યાલ નથી  અને તે જ કારણોસર  જાતજાતની  લોભામણી જાહેરાતો બેંકની  લોન માટે ના ના મેસેજ  આવતા હોય છે તમે બચી શકશો. એટલે કે તમારા બેંકના પરિચિત વ્યક્તિ સાથે વેરિફિકેશન કરી લેવું અથવા તો ઇન્શ્યોરન્સના પરિચિત સાથે વેરિફિકેશન કરી અને આગળ વધો.

અમદાવાદ IIMમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આખરે કેમ કર્યો આપઘાત? મોબાઇલથી ખુલી શકે છે રાઝ

facebookની વાત કરીએ તો મોટાભાગના લોકો પોતાના ફોટા શેર કરતા હોય છે. અલગ-અલગ વિષયો અને સર્ચ કરીએ છીએ. મિત્રોને ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીએ છીએ તો જ્યાં સુધી કોઈ આપણો સુધી કોઈ આપણો પરિચિત વ્યક્તિ ન હોય ત્યાં સુધી તેની ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ ના કરવી કરવી એ પરિચિત વ્યક્તિ ન હોય અને તે મેસેન્જરમાં મેસેજ કરે છે તો તેનો જવાબ આપતાં ધ્યાન રાખવું. કારણકે તમને પણ ખ્યાલ નહીં હોય કે સામેની વ્યક્તિ તમારી સાથે કરેલી વાત અને તે ફોટોગ્રાફનો કેવો મિસ યુઝ કરી શકે છે. આપણી પ્રાઇવેટ લાઇફના ફોટોગ્રાફ પબ્લિક પ્લેટફોર્મ પર મુકતા પહેલા વિચારવું

પાસવર્ડ મજબૂત રાખો

જોઈએ ક્યારે પણ ફોટોગ્રાફ્સ અપલોડ કરો ત્યારે તમારા લોકેશન ઓફ રાખો તમારો પાસવર્ડ ખૂબ મજબૂત રાખો, તમારી પ્રાઇવસી સેટિંગ મજબૂત રાખો સૌથી વધારે ફાયદો તમારા પાસવર્ડ પ્રોટેક્શન નો થશે પાસવર્ડ એ કોઈ તમારો સામાન્ય નંબર તમારો સામાન્ય નંબર કે તમારું નામ ન રાખો પરિવારના સભ્યોના નામ ન રાખો, મોબાઈલ નંબર ન રાખો, બાળકોના નામ ન રાખો, બને ત્યાં સુધી તેનેે ભેગા કરીને પાસવર્ડ રાખો. facebook પણ પણ તમને તમારો પાસવર્ડ કેટલો છે કે તેની પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા દરમિયાન જણાવશે દર મહિને પાસવર્ડ બદલી નાખો ઘણી વખત આપણે પાસવર્ડ બદલવા માટે ખૂબ આળસ કરતા હોઈએ છીએ . આપણને એવું લાગે છે કે પાસવર્ડ એક વખત ચેન્જ કરી દીધા પછી તે ચાલતું રહે છે પાંચથી છ મહિના તેને બદલવાની કોઈ જરૂર પરંતુ આપણા માટે પાસવર્ડ ખૂબ મહત્વની વસ્તુ મહત્વની વસ્તુ છે એટલા માટે તેમને દર મહિને એક વખત બદલી આપો.

વર્તમાન સમયમાં આપણા વડીલો એ મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. ટેક્નોલોજીને અપનાવી વડીલો ચોકસ અપડેટ થયા છે. પરંતુ આપણે વડીનો ને એ પણ સમજ આપવી પડશે કે, સોશિયલ મીડિયા પર જો કોઈ તમારી વિગતો પૂછે તો તેને આપવી નહિ.પોતાની વિગતો આપી દેતા મોટા પ્રમાણમાં સાયબર ક્રાઇમના ગુના  વડીલો સાથે બનતા હોય છે. આમ જીવનો હિસો બનેલા સોશિયલ મીડિયા ના ઉપયોગ અને ફાયદાની સાથે સાથે સાવચેતી પણ રાખવી એટલી જ જરૂરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 21, 2021, 15:18 pm

ટૉપ ન્યૂઝ