Home /News /madhya-gujarat /અમદાવાદ: નમકીનનાં પેકેટમાં ગુટખા ભરીને વિદેશ મોકલવાનું કૌભાંડ, 64.5 કિલોનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: નમકીનનાં પેકેટમાં ગુટખા ભરીને વિદેશ મોકલવાનું કૌભાંડ, 64.5 કિલોનો જથ્થો ઝડપાયો

નમકિનનાં પેકેટમાં ગુટખા વિદેશ મોકલાતો

Ahmedabad Crime News: અમદાવાદમાં નમકીન અને માઉથ ફ્રેશનર્સનાં પેકેટમાં ગુટખા ભરી મોકલવામાં આવતો હોવાની ગઠિયાઓની નવી ટ્રિક સામે આવી છે. અમદાવાદ કસ્ટમની ફોરેન પો્સટ ઓફિસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવી છે.

    અમદાવાદ: અમદાવાદથી વિદેશમાં ગેરકાયદેસર રીતે મોકલવામાં આવતો ગૂટખાનો 64.5 કિલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે અમદાવાદ કસ્ટમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    આ પણ વાંચો-સુરત: સસરાએ વહુને નવડાવી, બહાર નીકળવા ગઇ તો ગરમ પાણી નાંખી દઝાડી, પતિ અને દીકરો તમાશો જોતા રહ્યાં

    આ પણ વાંચો-આણંદ: વિદ્યાર્થિનીને નગ્ન અવસ્થામાં પ્રોફેસરે વિડીયો કોલ કરી બિભત્સ માંગણી

    આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કસ્ટમ્સી ફોરોન પોસ્ટ ઓફિસ દ્વારા 6 પાર્સલ જાપાન મોકલાવમાં આવી રહ્યાં હતાં. આ પાર્સલમાં કંઇ ગેરકાયદે હોવાની શંકા જતા ફોરેન પોસ્ટ ઓફસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.



    પ્રથમ નજરે વિદેશ મોકલામાં આવી રહેલાં આ નમિકન, મસાલા, માઉથ ફ્રેશનર્સનાં સમાન્ય પેકેટ જ લાગે છે. પરંતુ જે પ્રકારનું પેકિંગ હતું તેનાં પરથી કંઇક અજૂગતુ હોવાની શંકા વધુ ઘેરી બની હતી.

    આ પણ વાંચો-જૂનાગઢ: મારકણી ગાયે એકજ પરિવારનાં ત્રણને અડફેટે લીધા, ઘણાને બનાવ્યા શિકાર, જુઓ CCTV VIDEO

    આ પણ વાંચો-અમદાવાદઃ સચિવાલયમાં નોકરી કરતી પરિણીતાની દર્દભરી કહાની! પતિ કેનેડા ગયો, સાસુએ 15 તોલા સોનું પડાવી લીધું

    આ પેકેટ ખોલવામાં આવતાં તેમાં ગૂટખા મળી આવ્યાં હતાં. જેનું વજન 64.5 કિલોગ્રામ હતું આમ વિદેશમાં ગેરકાયદે મોકલવામાં આવી રહેલાં ષડયંત્રની પર્દાફાશ થયો હતો. આ પાર્સલ કોના દ્વારા અને કોને મોકલવામાં આવી રહ્યું હતું તેની તપાસ હાથ ધરાઇ છે. જાણકારોનાં મતે પેડલરો ્દવારા વિદેશમાં ગૂટખા મોકલવાનું ખાસ નેટવર્ક હોય છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Ahmedabad Custom department, Ahmedabad news, Gujarat Samachar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन