Home /News /madhya-gujarat /

અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ઓફિસમાં તોડફોડ

અમદાવાદઃઅમદાવાદ ખાતે આજે આમ આદમી પાર્ટીની ઓફિસ પર તોડફોડ કરવામા આવી છે. ત્યારે આપ દ્વારા આ હુમલો ભાજપ પ્રેરિત હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે આ હુમલાની જવાબદારી બ્હ્મ પડકાર નામની સંસ્થાએ લીધી છે. ત્યારે પોલીસ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃઅમદાવાદ ખાતે આજે આમ આદમી પાર્ટીની ઓફિસ પર તોડફોડ કરવામા આવી છે. ત્યારે આપ દ્વારા આ હુમલો ભાજપ પ્રેરિત હોવાનો આક્ષેપ કરાયો છે. જો કે આ હુમલાની જવાબદારી બ્હ્મ પડકાર નામની સંસ્થાએ લીધી છે. ત્યારે પોલીસ સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં 15 દિવસ પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસનુ ઉદઘાટન થયુ હતુ. ત્યારે આજે બપોરે 3 વાગ્યાની આસપાસ પાર્ટી કાર્યાલય પર ટોળુ આવ્યુ અને ગુંડાગીરી કરી તોડફોડ કરી હતી. જો કે તમામ શખ્સો વિડીયો ક્લીપમા ઝડપાઇ ગયા છે. ત્યારે આપ કન્વીનર હર્ષિલ નાયકે  આ હુમલા પાછળ ભાજપ જવાબદાર હોવાનુ જણાવ્યુ હતુ. આપની વધતી પ્રસિધ્ધીના કારણે ભાજપ આવી હરકતો કરતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

જો કે આ હુમલાની જવાબદારી બ્રહ્મપડકાર નામની સંસ્થાએ લીધી છે. ઉનામા આપ કાર્યકર્તા સંગીતા દ્વારા બ્રાહ્મણોનુ અપમાન કરાતા શબ્દો બોલવામા આવ્યા હતા તેને જ્યાં સુધી પાર્ટીમાથી દૂર કરવામા નહી આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે તેમ પણ બ્રહ્મ પડકારના પ્રવક્તા અમરીશ જાનીએ જણાવ્યુ હતુ. સાથે જ કોઇ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ન હોવાનો પણ ખુલાસો કર્યો હતો.
First published:

Tags: આમ આદમી પાર્ટી, કાર્યાલય, ગુજરાત, તોડફોડ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन