Home /News /madhya-gujarat /

અમદાવાદઃ નારોલમાં RJD એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

અમદાવાદઃ નારોલમાં RJD એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ

અમદાવાદઃ નારોલમાં RJD એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ.

અમદાવાદઃ નારોલમાં RJD એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાનો બનાવના સમાચાર મળ્યા છે. બનાવની માહિતી મળતાં 15થી વધુ 10થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો છે.

મળતી વધુ માહિતી મુજબ, અમદાવાદના નારોલમાં આવેલા RJD એસ્ટેટમાં કેમિકલ કંપનીમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. માહિતી મળતાં 15થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી ભારે મહેનત બાદ આગ પર કાબૂ મેળવી લીધો છે. આગ ઓલલવા માટે માટીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મદદ કરી રહી હતી. આજુબાજુના કેમિકલ ગોડાઉનને અસર ન પહોંચે એ રીતે આગ ઓલવવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી. આગમાં કોઈ જાનહાનિના સમાચાર જાણવા મળ્યા નથી.
First published:

Tags: Narol, અમદાવાદ, આગ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन