Home /News /madhya-gujarat /અમદાવાદઃસવારે 6 વાગ્યાથી બેન્કો બહાર 2-2કિ.મી. લાંબી લાઇનો લાગી

અમદાવાદઃસવારે 6 વાગ્યાથી બેન્કો બહાર 2-2કિ.મી. લાંબી લાઇનો લાગી

અમદાવાદઃસરકાર દ્વારા રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ ની ચલણી નોટ પર પ્રતિબંધ મુકાયા બાદ ગ્રાહકો છેલ્લા ૯ દિવસ થી પોતાની પાસેની જૂની ૧૦૦૦ અને ૫૦૦ ની નોટ લઈને બેંકો માં જમા કરાવવા માટે અને બદલાવવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ શહેરની બેંકો આગળ લોકોની લાઈન લાગી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃસરકાર દ્વારા રૂપિયા ૧૦૦૦ અને ૫૦૦ ની ચલણી નોટ પર પ્રતિબંધ મુકાયા બાદ ગ્રાહકો છેલ્લા ૯ દિવસ થી પોતાની પાસેની જૂની ૧૦૦૦ અને ૫૦૦ ની નોટ લઈને બેંકો માં જમા કરાવવા માટે અને બદલાવવા માટે મહેનત કરી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ શહેરની બેંકો આગળ લોકોની લાઈન લાગી હતી.

જયારે સવારે ૧૦ વાગ્યા બાદ બેંકો દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી.  આજે પણ માત્ર ચાર હજાર પાંચસો રૂપિયા બદલી આપવમાં આવતા હતા. જેના પરિણામે ગ્રાહકોમાં નિરાશાનો માહોલ સર્જાયો હતો. તો સવારે ૬ વાગ્યાથી અલગ અલગ બેંકો ૨-૨-કિમી લાંબી માં લાંબી લાઈન લાગી ગઈ હતી.
First published:

Tags: 500-1000 નોટ બંધ, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन