Home /News /madhya-gujarat /AMC એસ્ટેટ વિભાગની કાર્યવાહી, એપલ હોસ્પિટલની એનઓસી રદ

AMC એસ્ટેટ વિભાગની કાર્યવાહી, એપલ હોસ્પિટલની એનઓસી રદ

AMC એસ્ટેટ વિભાગની કાર્યવાહી, એપલ હોસ્પિટલની એનઓસી રદ કરી

એપલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા ઉપરના માળે આવેલી કેન્ટીનમાં આગ લાગી, સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરી દેવાની નોટિસ આપવામાં આવી

    પ્રણવ પટેલ, અમદાવાદ : સુરતમાં આગની ઘટના પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર સફાળું જાગી ગયું છે. AMC એસ્ટેટ વિભાગે પરિમલ ગાર્ડન પાસે આવેલી એપલ ચિલ્ડ્રન હોસ્પિટલનું બી.યુ પરમિશન રદ કરી દીધું છે. સાત દિવસમાં હોસ્પિટલ ખાલી કરી દેવાની નોટિસ પણ આપવામાં આવી છે. હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને કારણે કાર્યવાહી કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે એપિલ ચિલ્ડ્રન હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા ઉપરના માળે આવેલી કેન્ટીનમાં આગ લાગી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં રહેલા બાળકોને તાત્કાલિક બહાર કાઢવાની ફરજ પડી હતી.

    આ પણ વાંચો - ફરી કાળઝાળ ગરમી માટે થઇ જાવ તૈયાર, આગામી 4 દિવસ રહેશે 42 ડિગ્રી તાપમાન

    આગના કારણે કેન્ટીન ઉપર રહેલો આખો શેડ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાના કારણે એએમસી એસ્ટેટ વિભાગે હોસ્પિટલ ઉપર કાર્યવાહી કરી છે. હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: અમદાવાદ, એએમસી

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन