# એરપોર્ટ પર સંજે 7-30કલાકે આગમન બાદ અત્યારે મહેસાણા જવા રવાના થશે
#મહેસાણા ખાતે રાત્રિ રોકાણ કરશે
#15મી ઓક્ટોબરે સવારે 9-00 કલાકે શહીદ પાટીદારોના પરિવારને મળશે
#સવારે 10-15 કાબલી ગામે જશે, જ્યાં પાટીદાર પરિવાર સાથે મુલાકાત કરશે
# સવારે 11-15 ઊંઝા ખાતે મા ઉમિયાના દર્શન કરશે
# ઊંઝાથી બપોરે 1-00 કલાકે અમદાવાદજવા રવાના થશે
#અમદાવાદ ખાતે બપોરે 3-00 કલાકે શ્રેયાંગ પરિવાર સાથે મુલાકાત
#અમદાવાદથી બરોડા જવા રવાના થશે, બરોડા રાત્રિ રોકાણ
#16મીએ સવારે સુરત જવા રવાના થશે, સાંજે યોગી ચોકમાં મહાસભા
#17મીએ દિલ્હી જવા રવાના થશે