liveLIVE NOW

143મી રથયાત્રા : મંદિર પરિસરમાં ભગવાનનાં રથનાં દર્શન કરવા ભક્તોની જામી ભીડ

 • News18 Gujarati
 • | June 23, 2020, 15:08 pm
  facebookTwitter
  LAST UPDATED Tue Jun 23 2020

  AUTO-REFRESH

  10:08 (IST)
    ભગવાનના રથને એકવાર પરિસરમાં પ્રદક્ષિણા ફેરવવામાં આવી છે.

  આજે અષાઠી બીજ એટલે 143મી રથયાત્રા છે. ત્યારે કોરોના મહામારીને પગલે રથયાત્રા મંદિરની બહાર ન કાઢવાનું ગુજરાત હાઇકોર્ટે સુનાવણીમાં જણાવ્યું છે. જેના કારણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઇ બલરાનમાં રથ મંદિરમાં જ સાત વખત ફરશે. અમદાવાદમાં કોરોના મહામારીને કારણે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવી કે નહી તેને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. ગુજરાત હાઇકોર્ટે રથયાત્રાને મંદિરની બહાર ના કાઢવાનું જણાવ્યુ હતું. સાથે જ સરકારને લોકોના જીવની ચિંતા કરવાનું જણાવ્યુ હતું. મોડી રાત્રે આ નિર્ણય લેવાયો હતો.

  ટૉપ ન્યૂઝ