ઓરિસ્સામાં બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું કરાયું સફળ પરિક્ષણ, ચીન પણ આવી જશે જપેટમાં

Haresh Suthar | Pradesh18
Updated: December 26, 2016, 11:59 AM IST
ઓરિસ્સામાં બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું કરાયું સફળ પરિક્ષણ, ચીન પણ આવી જશે જપેટમાં
સ્વદેશી બનાવટની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે સવારે ઓરિસ્સા ખાતે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. જમીનથી મારક શક્તિ ધરાવતી આ મિસાઇલ 5000 કિલોમીટર સુધી લક્ષ્ય સાધવાની શક્તિ ધરાવે છે. આ મિસાઇલની રેન્જમાં ચીનનો ઉત્તરી ભાગ આવી જાય છે. આ મિસાઇલ 17 મીટર લાંબી અને 2 મીટર પહોળી છે અને એનું વજન 50 ટન છે.

  • Pradesh18
  • Last Updated: December 26, 2016, 11:59 AM IST
  • Share this:
ઓરિસ્સા #સ્વદેશી બનાવટની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-5નું આજે સવારે ઓરિસ્સા ખાતે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું. જમીનથી મારક શક્તિ ધરાવતી આ મિસાઇલ 5000 કિલોમીટર સુધી લક્ષ્ય સાધવાની શક્તિ ધરાવે છે. આ મિસાઇલની રેન્જમાં ચીનનો ઉત્તરી ભાગ આવી જાય છે. આ મિસાઇલ 17 મીટર લાંબી અને 2 મીટર પહોળી છે અને એનું વજન 50 ટન છે.

સંપૂર્ણ સ્વદેશી બનાવટની આ મિસાઇલ પરમાણું શક્તિથી સજ્જ છે. જેનાથી ભારતીય સેનાની શક્તિમાં વધારો થશે અને દુશ્મન છાવણીમાં સન્નાટો છવાયો છે. આ મિસાઇલથી ચીનનો ઉત્તરી ભાગ જપેટમાં આવી જાય છે.

અહીં નોંધનિય છે કે, લાંબા અંતર સુધી લક્ષ્ય સાધવામાં સક્ષમ એવી આ મિસાઇલનું પ્રથમ પરિક્ષણ 19 એપ્રિલ 2012ના દિવસે કરાયું હતું, બીજું પરિક્ષણ 15 સપ્ટેમ્બર 2013 અને ત્રીજુ પરિક્ષણ 31 ડિસેમ્બર 2015ના દિવસે કરાયું હતું.
First published: December 26, 2016
વધુ વાંચો
अगली ख़बर