Home /News /madhya-gujarat /ફિલ્મ રઈસમાં કજરારી આંખોની સાથે અલગ અંદાજમાં દેખાશે શાહરૂખ ખાન

ફિલ્મ રઈસમાં કજરારી આંખોની સાથે અલગ અંદાજમાં દેખાશે શાહરૂખ ખાન

બોલીવુડ કિંગ ખાન શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'રઈસ' માં કજરારી આંખોની સાથે અલગ અંદાજમાં દેખાશે. ઇંસ્ટાગ્રામ અને ટ્વીટર જેવા ઓનલાઇન પ્લેટફોર્મમાં આ અંગે વાત કરતા 50 વર્ષિય અભિનેતાએ એક ફોટો અપલોડ કર્યો છે, જેમાં તેમના ચહેરાનો અન્ય ભાગ દેખાય રહ્યો છે. આ ફોટો 'રઈસ' ના શૂટિંગથી જાહેર કરાયો છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
મુંબઇ# બોલીવુડ કિંગ ખાન શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'રઈસ' માં કજરારી આંખોની સાથે અલગ અંદાજમાં દેખાશે. ઇંસ્ટાગ્રામ અને ટ્વીટર જેવા ઓનલાઇન પ્લેટફોર્મમાં આ અંગે વાત કરતા 50 વર્ષિય અભિનેતાએ એક ફોટો અપલોડ કર્યો છે, જેમાં તેમના ચહેરાનો અન્ય ભાગ દેખાય રહ્યો છે. આ ફોટો 'રઈસ' ના શૂટિંગથી જાહેર કરાયો છે.

કહેવાય રહ્યું છે કે, રાહુલ ઢોલકિયાની ફિલ્મ 'રઈસ' 1980ના દશક માં શહેરના અંડરવર્લ્ડ ડોન અબ્દુલ લતીફ શેખના જીવન પર આધારિત છે, જે પોલીસ દ્વારા એનકાઉન્ટરમાં ઠાર કરાયો હતો. ફિલ્મ 'રઈસ' માં નવાઝુદ્દીન સિદ્દીકી અને પાકિસ્તાની અભિનેત્રી મહીરા ખાન પણ છે. આ ફિલ્મ આ વર્ષે ઇદ દરમિયાન રિલીઝ થવાની સંભાવના છે.
First published:

Tags: અંડરવર્લ્ડ ડોન, અભિનેતા, ફિલ્મ, બોલીવુડ, શાહરૂખ ખાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन