MP:હાથકડી સહિત હોસ્પિટલમાંથી ભાગ્યો રેપનો આરોપી, પોલીસ ઉંઘતી રહી

News18 Gujarati | IBN7
Updated: November 7, 2016, 8:25 PM IST
MP:હાથકડી સહિત હોસ્પિટલમાંથી ભાગ્યો રેપનો આરોપી, પોલીસ ઉંઘતી રહી
બૈતૂલઃભોપાલમાં જેલ તોડીના ભાગેલા કેદીની ઘટનાને હજુ થોડા જ દિવસો થયા છે ત્યારે લાગે છે કે મધ્યપ્રદેશ પોલીસે આ ઘટનાથી કોઇ બોધપાઠ લીધો નથી લાગતો એટલા માટે જ અહી કેદી આસાનીથી ભાગી જાય છે. નવો મામલામાં એક રેપના આરોપીએ પોલીસને ચકમો આપી ભાગી નીકળ્યો છે જ્યારે પોલીસવાળા હાથ પર હાથ મુકી બેસી રહ્યા છે.

  • IBN7
  • Last Updated: November 7, 2016, 8:25 PM IST
  • Share this:
બૈતૂલઃભોપાલમાં જેલ તોડીના ભાગેલા કેદીની ઘટનાને હજુ થોડા જ દિવસો થયા છે ત્યારે લાગે છે કે મધ્યપ્રદેશ પોલીસે આ ઘટનાથી કોઇ બોધપાઠ લીધો નથી લાગતો એટલા માટે જ અહી કેદી આસાનીથી ભાગી જાય છે. નવો મામલામાં એક રેપના આરોપીએ પોલીસને ચકમો આપી ભાગી નીકળ્યો છે જ્યારે પોલીસવાળા હાથ પર હાથ મુકી બેસી રહ્યા છે.
વાત એમ છે કે બૈતુક જિલ્લા હોસ્પિટલમાં રેપના એક આરોપીને સાપે ડંખ માર્યો હતો. જે પછી સારવાર માટે લવાયો હતો. જિલ્લા હોસ્પિટલમાં લાવેલા કેદીને કેદી વોર્ટમાં ભર્તી કરાયો હતો. સુરક્ષામાં પોલીસવાળા પણ મુકાયા હતા. કેદી ભાગી ન જાય એ માટે તેને હાથકડી પહેરાવી પલંગથી બાંધી દેવાઇ હતી. પરંતુ મોકો મળતા જ કેદી આસાનીથી હાથકડી ખોલી નાખી હતી.
ઘણા સમય સુધી આમતેમ જોઇને પછી આસાનીથી વોર્ડ બહાર આવ્યો હતો. કોઇને તેના પર શક ન જાય તે માટે હાથકડી પર કપડુ ઢાકી દીધુ હતું અને છુપાઇને હોસ્પિટલથી નીકળી ગયો હતો. આ દરમિયાન કેદીની સુરક્ષા માટે મુકાયેલા પોલીસવાળા સુતા રહ્યા હતા અને કેદી તક જોઇને ભાગી છુટ્યો હતો.

આ આખી ઘટના હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસમાં હડકંપ મચ્યો હતો. સીસીટીવી ફુટેજમાં જોયા પછી મામલો સામે આવ્યો છે. પોલીસ આ રેપના આરોપીને શોધવામાં કામે લાગી છે.
First published: November 7, 2016, 8:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading