PGના સેમેસ્ટર-૧ અને ૨માં પૂરક પરીક્ષા લેવા ABVPએ યુનિ.ને કરી રજૂઆત

અમદાવાદઃ આજે ABVP દ્વારા યુનિવર્સીટીના રજીસ્ટારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ગાંધીનગર જીલ્લા ના UG અને PG ના વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં UG નાં સેમેસ્ટર૧ થી ૪ અને PG નાં સેમેસ્ટર ૧ થી ૨ માં પૂરક પરીક્ષા લેવાની શરુ કરવામાં આવે.

લો કોલેજ ગ્રાન્ટેડ સીટો માં વધારો કરવામાં આવે. ઉગ નાં વિદ્યાર્થીઓ ને પ્લેસમેન્ટ નથી મળતું તેની પણ સુવિધા કરવામાં આવે આમ અલગ અલગ ઘણી બધી રજૂઆત કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર