Home /News /madhya-gujarat /

હાર્દિકને જામીન એ ભગવાન જગન્નાથજીના આર્શીવાદ,રાજકારણીઓ રોટલા શેકવાનું બંધ કરેઃઅભિક પટેલ

અમદાવાદઃ વિજાપુર પાસના કન્વીનર અભિક પટેલે જણાવ્યું હતું કે, જગન્નાથજીના આર્શીવાદથી હાર્દિકને જામીન મળ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે,હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન મળ્યાએ પાટીદાર સમાજ માટે ખુશીનો દિવસ છે. દેશની અાઝાદી માટે ગાંધીજી જે રીતે લડાઈ લડ્યા હતા એ રીતે હાર્દિક પટેલ પણ સમાજ માટે લડાઇ લડી રહ્યો છે. હાર્દિકને જામીન મળતા પાટીદાર સમાજમાં પણ આઝાદ થયાનો ઉત્સાહ છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃ વિજાપુર પાસના કન્વીનર અભિક પટેલે જણાવ્યું હતું કે, જગન્નાથજીના આર્શીવાદથી હાર્દિકને જામીન મળ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે,હાર્દિક પટેલને રાજદ્રોહના કેસમાં જામીન મળ્યાએ પાટીદાર સમાજ માટે ખુશીનો દિવસ છે. દેશની અાઝાદી માટે ગાંધીજી જે રીતે લડાઈ લડ્યા હતા એ રીતે હાર્દિક પટેલ પણ સમાજ માટે લડાઇ લડી રહ્યો છે. હાર્દિકને જામીન મળતા પાટીદાર સમાજમાં પણ આઝાદ થયાનો ઉત્સાહ છે.

pass

વધુમાં અભિક પટેલે જણાવ્યું હતું કે, સત્તાધારી અને વિપક્ષ સહિત ભલે રાજકીય રોટલો શેકતા હોય પરંતુ હાર્દિકના જામીન ભગવાન જગન્નાથજીના આર્શીવાદ છે. પાટીદાર સમાજના કેતન પટેલ ,ચિરાગ પટેલ સાથે હું પણ ભગવાનના શરણે પહોચ્યો હતો અમારી સાથે મોટી સંખ્યામાં પાટીદારો હાર્દિકની મુક્તિ માટે જગન્નાથજીને પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. મહંત શ્રી દિલીપદાસજી મહરાજે મનો કામના પુર્ણ થાય તે માટે આર્શીવાદ આપ્યા હતા તે પૂર્ણ થયા  છે. પાટીદાર સમાજ ખુશી નો માહોલ અનુભવાયો છે.

નોધનીય છે કે, ગઇકાલે હાર્દિક પટેલને હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે ત્યારે રાજકીય રોટલા શેકવા માટે રાજ્ય સરકાર તેમજ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હોડ જામી હતી. ત્યારે આજે પાસ દ્વારા સ્પષ્ટતા કરીને રાજકીય નેતાઓને લપટાડ આપી છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ નાં કન્વીનર હાર્દિક પટેલ ને રાજદ્રોહ નાં કેશ માંથી જામીન મળી ગયા છે ત્યારે સમગ્ર ગુજરાત માં પાટીદારો માં ખુસી નો માહોલ છે ત્યારે આજે પાસ નાં ગુજરાતભર ના કન્વીનરો અને કાર્યકરો હાર્દિક પટેલ નાં ગામ વિરમગામ પહોંચ્યા હતા. અને ત્યાં હાર્દિક નાં પરિવારજનો ને શુભેચ્છા પાઠવી હતી..અને અબીલગુલાલ ઉડાડી અને વિરમગામ માં રેલી સ્વરૂપે હાર્દિક નાં ઘ્યારે પહોંચ્યા હતા

First published:

Tags: અભિક પટેલ, પાટીદાર આંદોલન, પાસ કન્વીનર, હાર્દિક પટેલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन