ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી દુર થવા આનંદીબહેન પટેલે લખેલા પત્ર બાદ રાજકારણમાં ભુંકપ સર્જાયો છે. ત્યારે આપ નેતા આશુતોષે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગુજરાતમાં આપની લોક પ્રિયતા વધી રહી છે. જેના ડરથી આનંદીબહેન પટેલે રાજીનામાની વાત કરી છે.

અમદાવાદ# ગુજરાતના મુખ્યપ્રધાન પદેથી દુર થવા આનંદીબહેન પટેલે લખેલા પત્ર બાદ રાજકારણમાં ભુંકપ સર્જાયો છે. ત્યારે આપ નેતા આશુતોષે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, ગુજરાતમાં આપની લોક પ્રિયતા વધી રહી છે. જેના ડરથી આનંદીબહેન પટેલે રાજીનામાની વાત કરી છે.
આનંદીબહેન પટેલના રાજીનામાને આશુતોષે નાટક ગણાવ્યું હતુ. અને ગુજરાતના મુખ્યપ્રધાનને દિલ્હી હાઇકમાન્ડની કટપુતલી ગણાવી હતી. તો બીજી તરફ પાટીદારોને ઓબીસીમાં સમાવેશ કરવાની વાતનો જવાબ આપવાનું ટાળ્યુ હતુ. અને 2017ની વિધાનસભા ચૂંટણી માટે આપ લડવાની તૈયાર બતાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર