Home /News /madhya-gujarat /

ભાજપના ઇસારે આમ આદમી કાર્યાલય પર હુમલો કરાયોઃ દિલ્હીના મંત્રી કપિલ મીશ્રાનો આરોપ

અમદાવાદઃદિલ્લીના સાંસ્કૃતિક પ્રધાન તેમજ આમ આદમી પાર્ટીના નેતા કપિલ મીશ્રા અમદાવાદની મુલાકાતે આજે આવ્યા છે. અમદાવાદમાં આપની ઓફીસ પર થયેલા હુમલાને તેમણે વખોડ્યો હતો. તેમણે કહ્યું કે હુમલો એ ગુજરાતની સંસ્કૃતિ નથી. આપના કાર્યાલય પર થયેલો હુમલો તે ગુજરાત પર થયેલો હુમલો છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદઃદિલ્લીના સાંસ્કૃતિક પ્રધાન તેમજ આમ આદમી પાર્ટીના નેતા કપિલ મીશ્રા અમદાવાદની મુલાકાતે આજે આવ્યા છે. અમદાવાદમાં આપની ઓફીસ પર થયેલા હુમલાને તેમણે વખોડ્યો હતો. તેમણે કહ્યું કે હુમલો એ ગુજરાતની સંસ્કૃતિ નથી. આપના કાર્યાલય પર થયેલો હુમલો તે ગુજરાત પર થયેલો હુમલો છે.

અમદાવાદ કાર્યાલય પર થયેલા હુમલા માટે આમ આદમી પાર્ટીએ આડકતરી રીતે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાર્યાલય પર થયેલા હુમલામાં પોલીસે પૃથ્વી ભટ્ટ નામના બ્રહ્મ પડકાર નામની સંસ્થાના વ્યક્તિની ધરપકડ કરી હતી જે અમદાવાદમાં તડિપાર છે. આમ આદમી પાર્ટીએ આડકતરી રીતે આ હુમલો ભાજપના ઇસારે કરાયો હોવાનો આરોપ લગાવ્યો હતો.

First published:

Tags: અમદાવાદ, આમ આદમી પાર્ટી, ગુજરાત, ભાજપ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन