Home /News /madhya-gujarat /

બીજેપીએ કેજરીવાલ તો આપ કાર્યકરોએ મોદી હાય હાયના લગાવ્યા નારા

અમદાવાદઃદિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અમદાવાદ પહોચે તે પહેલા જ દેખાવો શરૂ થયા છે. અમદાવાદ એરપોર્ટ પર બીજેપી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ સામે આવ્યા છે. બીજેપીના કાર્યકરોએ કેજરીવાલ હાય હાયના નારા તો જવાબમાં આમ આદમી પાર્ટીએ મોદી હાય હાયના નારા લગાવ્યા હતા. બન્ને પાર્ટીઓના કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવો કરાઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ પહોચ્યા છે. 7-30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ પહોંચશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

First published:

Tags: અમદાવાદ એરપોર્ટ, અરવિંદ કેજરીવાલ, ગુજરાત

આગામી સમાચાર