કાલે લોન્ચ થશે આધાર પેમેન્ટ એપ, પ્લાસ્ટિક કાર્ડ અને પિનને ભુલી કેશલેસ બનશે દેશ

News18 Gujarati | Pradesh18
Updated: December 24, 2016, 6:38 PM IST
કાલે લોન્ચ થશે આધાર પેમેન્ટ એપ, પ્લાસ્ટિક કાર્ડ અને પિનને ભુલી કેશલેસ બનશે દેશ
નવી દિલ્હીઃડિજિટલ આપ લેના આલોચકોને જવાબ અને આમ લોકોને કેસલેસ ઇકોનોમી તરફ લઇ જવા કેન્દ્ર સરકારે આધાર પેમેન્ટ એપ લોન્ચ કરી રહી છે. આ સાથે પ્લાસ્ટિક કાર્ડ કે પોઇટ ઓફ સેલ મશીન લોકો માટે રોજબરોજની જરૂરીયાતનોનો હિસ્સો નહી રહી જાય.

  • Pradesh18
  • Last Updated: December 24, 2016, 6:38 PM IST
  • Share this:
નવી દિલ્હીઃડિજિટલ આપ લેના આલોચકોને જવાબ અને આમ લોકોને કેસલેસ ઇકોનોમી તરફ લઇ જવા કેન્દ્ર સરકારે આધાર પેમેન્ટ એપ લોન્ચ કરી રહી છે. આ સાથે પ્લાસ્ટિક કાર્ડ કે પોઇટ ઓફ સેલ મશીન લોકો માટે રોજબરોજની જરૂરીયાતનોનો હિસ્સો નહી રહી જાય.
ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ સરકાર આ રવિવારે ક્રિસમસના તહેવાર પર લોન્ચીગ કરનાર છે. તમારા 12 નંબરવાળા આધાર કાર્ડ દ્વારા પેમેન્ટ કરી શકાશે અને ડેબિટકાર્ડનો ઉપયોગ નહી કરવો પડે. એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોનથી આધાર કાર્ડ દ્વારા ચુંકવણી કરી લેવડ-દેવડ પર આસાની થઇ જશે.
ઘટી જશે ફ્રોડના મામલા

આ એપ આવ્યા બાદ બાયોમેટ્રિક સિસ્ટમથી જોડાયેલી હોવાને કારણે છેતરપિંડીના કિસ્સાઓ ઓછા થશે. દુકાનદાર અને વેપારીને આધારા પેમેન્ટ એપથી ચુકવણી કરી ક્રેડિટ કે ડિબિટકાર્ડ, પિન અને પાસવર્ડ જેવી પ્રક્રિયાથી છુટકારો મેળવી શકાશે. આ માટે દુકાનદાર પાસે એક સ્માર્ટ ફોન અને એક બાયોમેટ્રિક કાર્ડ રીડર હોવું જરૂરી છે.
યુઆઇડીએઆઇ પોતાની બાયોમેટ્રિક સિસ્ટમની ક્ષમતા વધારશે.
ભારતીય વિશિષ્ટ પહેચાન પ્રાધિકાર(યુઆઇડીએઆઇ)ના મુખ્ય કાર્યાધિકારી અજય ભૂષણ પાંડેએ આ અંગે જણાવ્યું કે યોજના આધારના માધ્યમથી બાયોમેટ્રિક ઓર્થોરેકેશન ક્ષમતા વધારી 40 કરોડ પ્રતિદિવસ કરવાની છે. આવું કરાશે તો સરકાર કેશલેસ સમાજની સિસ્ટમને હાસિલ કરી આ મંચના ઉપયોગને વધારી શકશે.
First published: December 24, 2016, 6:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading