રાજ્યના 83 PIની DySP તરીકે બઢતી, 77 DySPની આંતરીક બદલી

News18 Gujarati
Updated: October 5, 2018, 9:41 PM IST
રાજ્યના 83 PIની DySP તરીકે બઢતી, 77 DySPની આંતરીક બદલી
રાજ્યના 83 PIની DySP તરીકે બઢતી, 77 DySPની આંતરીક બદલી

ગૃહવિભાગના અગ્રસવિચના પરિપત્ર બાદ તમામ નામાંકિત અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા

  • Share this:
ગુજરાત પોલીસતંત્રના ધરખમ ફેરફાર સાથે થયા છે. રાજ્યના 83 PI(પોલીસ ઇન્સ્પેક્ટર)ને બઢતી સાથે DySP (ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ) બનાવાયા છે. આ સાથે બઢતી સાથે બદલીના પણ આદેશ અપાયા છે. રાજ્ય પોલીસતંત્રમાં ફરજ બજાવતા 77 DySPની આંતરિક બદલી કરાઈ છે.

ગૃહવિભાગના અગ્રસવિચના પરિપત્ર બાદ તમામ નામાંકિત અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ અપાયા છે.
First published: October 5, 2018, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading