રાજ્યનાં 74 IPS અધિકારીઓની બઢતી-બદલીનો ગંજીફો ચીપાયો, અમદાવાદ-સુરત-વડોદરાના CP બદલાયા

News18 Gujarati
Updated: August 2, 2020, 7:42 AM IST
રાજ્યનાં 74 IPS અધિકારીઓની બઢતી-બદલીનો ગંજીફો ચીપાયો, અમદાવાદ-સુરત-વડોદરાના CP બદલાયા
પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગરથી મોડી રાત્રે 12.30 વાગ્યે આદેશો છુટ્યા, જાણો કોને ક્યા મળ્યું પોસ્ટીંગ

  • Share this:
ગાંધીનગર : શનિવારે દિવસભરની રાહના અંતે મધ્યરાત્રિએ ગાંધીનગર ખાતેથી રાજ્યનાં 74 આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલીઓનો ગંજીફો ચીપાયો છે. લાંબા સમયથી પેન્ડિંગ પડેલા બઢતીના કામનો પણ આ સાથે નિકાલ થયો છે. આ બદલીઓ અને બઢતીઓના દોરમાં 2006 બેચના 12 આઇપીએસ અધિકારીને ડીઆઇજી તરીકે બઢતી સાથે બદલી મળી છે. આ બદલીઓનાં અને બઢતીના દોરમાં રાજ્યના ત્રણ મહાનગરના પોલીસ કમિશનર બદલાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સંજય શ્રીવાસ્તવ, સુરતમાં અજય તોમર અને વડોદરામાં આરબી બ્રહ્મભટ્ટને પોલીસ કમિશનર તરીકે બદલી આપવામાં આવી છે.

બઢતી અને બદલીઓની યાદી

સંજય શ્રીવાસ્તવ- પોલીસ કમિશનર, અમદાવાદ

અજય તોમર- પોલીસ કમિશનર, સુરત
આર.બી. બ્રહ્મભટ્ટ પોલીસ કમિશનર, વડોદરા
અભય ચુડાસમા- રેંજ આઇજી, ગાંધીનગરઉષા રાડા - જિલ્લા પોલીસવડા, સુરત
ડો. શમશેરસિંગ- ADGP ટેકનિકલ સર્વિસિસ એન્ડ SCRB, ગાંધીનગર
અમિતકુમાર વિશ્વકર્મા - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ JCP
કે.જી.ભાટી- અમદાવાદ રેન્જ આઈજી
પ્રેમસુખ ડેલુ - DCP ઝોન-7, અમદાવાદ
વિજય પટેલ - DCP ઝોન- 2, અમદાવાદ
એચ.આર.મુલિયાણા - સેક્ટર 2 JCP સુરત
આર.વી. અસારી - સેક્ટર 1 JCP અમદાવાદ
ગૌતમ પરમાર- સેક્ટર 2 JCP અમદાવાદ
ડો. નીરજા ગોટરું - DG સિવિલ ડિફેન્સ (સ્ટેટ મોનીટરીંગ સેલ, વધારાનો હવાલો)
અનુપમસિંહ ગેહલોત - ADGP IB ગાંધીનગર ( ઉર્જા વિકાસ નિગમનો વધારાનો હવાલો)
બ્રિજેશ કુમાર ઝા- એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર ( ઇન્કવાયરી ગાંધીનગરનો વધારાનો હવાલો)
અજયકુમાર ચૌધરી - JCP એડમિનિસ્ટ્રેશન અમદાવાદ (અમદાવાદ પોલીસ હેડક્વાર્ટરનો વધારાનો હવાલો)
એસ.જી.ત્રિવેદી - IG CID ક્રાઈમ ગાંધીનગર
એચ.જી.પટેલ - વડોદરા રેન્જ આઈજી
નિપુણા તોરવણે - સેક્રેટરી ગૃહવિભાગ
શરદ સિંઘલ - એડિશનલ CP ટ્રાફિક સુરત
પી.એલ. મલ - સેક્ટર 1 JCP સુરત
જે.આર.મોથલિયા - ભુજ બોર્ડર રેન્જ આઈજી
મયકસિંહ ચાવડા - JCP, ટ્રાફિક અમદાવાદ
નિલેશ જાજડિયા - DIG કોસ્ટલ સિક્યુરિટી
બિપિન આહિરે - જોઈન્ટ ડાયરેક્ટર ACB અમદાવાદ
એમ.એસ. ભાભોર - વડોદરા ટ્રેનિંગ સ્કૂલ
બી.આર.પાંડોર - જૂનાગઢ ટ્રેનિંગ સ્કૂલ

આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાના નવા 1136 કેસ નોંધાયા, 24 કલાકમાં 24 દર્દીઓના મોત

નીરજ બડગુજર - SP ટેક્નિકલ સર્વિસ ગાંધીનગર
વિરેન્દ્રસિંગ યાદવ - જિલ્લા પોલીસવડા અમદાવાદ
શ્વેતા શ્રીમાળી - જિલ્લા પોલીસવડા જામનગર
સુનિલ જોશી - જિલ્લા પોલીસવડા દેવભૂમિ દ્વારકા
સરોજ કુમારી - DCP સુરત હેડક્વાર્ટરએન.એન.ચૌધરી - કરાઈ ટ્રેનિંગ એકેડેમી
એ.જી.ચૌહાણ- DIG રેલવે અમદાવાદ
ડો.એમ.કે.નાયક - IG વડોદરા આર્મડ યુનિટ
કે.એન ડામોર - DIG CID ક્રાઈમ ગાંધીનગર
પરીક્ષિતા રાઠોડ - SP પશ્ચિમ રેલવે અમદાવાદ
જી.એ.પંડ્યા - એન્ટી ઇકોનોમી સેલ, ગાંધીનગર
આર.પી બારોટ - જિલ્લા પોલીસવડા, મહીસાગર
એ.એમ.મુનિયા - DCP ઝોન 6, અમદાવાદ
એસ.વી પરમાર - DCP ઝોન 1, સુરત
ડો. કરણરાજ વાઘેલા - DCP ઝોન 3, વડોદરા
સૌરભ સિંહ - જિલ્લા પોલીસવડા, કચ્છ પશ્ચિમ
સુજાતા મજમુદાર - જિલ્લા પોલીસવડા, તાપી- વ્યારાહર્ષદ પટેલ - DCP પોલીસ કંટ્રોલરૂમ, અમદાવાદ
અમિત વસાવા - DCP સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ
એસ.આર.ઓડેદરા - જિલ્લા પોલીસવડા, મોરબી
એન.એ.મુનિયા - DCP હેડક્વાર્ટર- એડમિનિસ્ટ્રેશન, વડોદરારોહન આનંદ - જેલ સુપ્રિટેન્ડન્ટ, અમદાવાદ
મયુર પાટીલ - જિલ્લા પોલીસવડા, કચ્છ પૂર્વ
સંજય ખરાત - જિલ્લા પોલીસવડા, અરવલ્લી

આ પણ વાંચો :   'હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ', 181એ બહેનની રક્ષા કરી

ધર્મેન્દ્ર શર્મા - જિલ્લા પોલીસવડા,છોટા ઉદેપુર
અચલ ત્યાગી - DCP ઝોન - 5 , અમદાવાદ
વાસમ શેટ્ટી રવિ તેજા - જિલ્લા પોલીસ વડા - જૂનાગઢ
ડો. રવિન્દ્ર પટેલ - DCP ઝોન- 1, અમદાવાદ
ડી.આર.પટેલ - DCP ઝોન 2, સુરત
ભગીરથસિંહ જાડેજા - SP ભુજ ઇન્ટેલિજન્સ
રવિન્દ્રસિંહ જાડેજા - જિલ્લા પોલીસવડા ડાંગ- આહવા
મુકેશ પટેલ - DCP SOG ક્રાઈમ, અમદાવાદ
યુવરાજસિંહ જાડેજા -SP ઇન્ટેલિજન્સ, ગાંધીનગર
હરેશ દુધાત - ડેપ્યુટી ડાયરેકટર, કરાઈ ગાંધીનગર

ડો. રાજદિપસિંહ ઝાલા - જિલ્લા પોલીસવડા, વલસાડ
લખધીરસિંહ ઝાલા - DCP ઝોન 4 વડોદરા
જશુ દેસાઈ - DCP સ્પેશિયલ બ્રાન્ચ, સુરત
ગૌરવ જસાણી - સ્ટાફ ઓફિસર, DGP ગાંધીનગર
ઋષિકેશ ઉપાધ્યાય - નવસારી જિલ્લા પોલીસવડા
ચિંતન તરૈયા - SP સીએમ સિક્યુરિટી
રાજેશ ગઢિયા - DCP ઝોન 4, અમદાવાદ
Published by: Jay Mishra
First published: August 2, 2020, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading