Home /News /madhya-gujarat /લાહોર વિસ્ફોટ બાદ પાકિસ્તાનમાં આતંકીઓ સામે કાર્યવાહી શરૂ કરાઇ

લાહોર વિસ્ફોટ બાદ પાકિસ્તાનમાં આતંકીઓ સામે કાર્યવાહી શરૂ કરાઇ

#પાકિસ્તાનના લાહોર શહેરના પાર્કમાં રવિવારે થયેલા જીવલેણ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ આતંકીઓ સામે લાલ આંખ કરી છે. સુરક્ષા એજન્સીઓએ પૂર્વી પંજાબ પ્રાંતમાં સર્ચ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતગર્ત પાંચ આતંકવાદીઓને ઠાર કરાયા છે તો 600થી વધુ શકમંદોની ધરપકડ કરવામાં આવી હોવાનું પાકિસ્તાની અખબારના અહેવાલમાં કહેવાયું છે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
ઇસ્લામાબાદ #પાકિસ્તાનના લાહોર શહેરના પાર્કમાં રવિવારે થયેલા જીવલેણ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ આતંકીઓ સામે લાલ આંખ કરી છે. સુરક્ષા એજન્સીઓએ પૂર્વી પંજાબ પ્રાંતમાં સર્ચ અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન અંતગર્ત પાંચ આતંકવાદીઓને ઠાર કરાયા છે તો 600થી વધુ શકમંદોની ધરપકડ કરવામાં આવી હોવાનું પાકિસ્તાની અખબારના અહેવાલમાં કહેવાયું છે.

લાહોર શહેરમાં ભીડવાળા ગુલશન એ ઇકબાલ પાર્કમાં રવિવારે સાંજે એ જોરદાર વિસ્ફોટ કરાયો હતો. જેમાં 29 બાળકો સહિત 74 લોકોના મોત નીપજ્યા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન પાકિસ્તાની તાલિબાનના જુથ જમાત ઉલ અહરારે લીધી હતી.

પાકિસ્તાનમાં ફરી એકવાર છવાયું મોતનું માતમ
First published:

Tags: આતંકવાદી સંગઠન, આતંકવાદી હુમલો, તાલિબાન, પાકિસ્તાન, લાહોર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन