નોટબંધી 36મો દિવસ: બેંકો, એટીએમ ખાલી, પ્રજા પરેશાન, નાણાંની સમસ્યા યથાવત

News18 Gujarati | Pradesh18
Updated: December 14, 2016, 2:35 PM IST
નોટબંધી 36મો દિવસ: બેંકો, એટીએમ ખાલી, પ્રજા પરેશાન, નાણાંની સમસ્યા યથાવત
નોટબંધીની વ્યાપક અસરો જોવા મળી છે, સરકાર દ્વારા નોટબંધી માટે 50 દિવસની જાહેરાત કર્યા બાદ પ્રથમ દિવસથી લઈને આજે પણ સ્થિતીમાં કોઈ સુધારો નહી આવતાં પ્રજાને પોતાના જ પૈસા લેવા કે મૂકવા માટે બેંક કે એટીએમ પર દિવસ બગાડીને કતારોમાં લાગી જવુ પડે છે. શહેર સહિતના રાજ્યભરમાં આ સ્થિતિ જોવા મળી છે. બેંકો અને એટીએમ મોટાભાગના ખાલી છે અને પ્રજા પરેશાન છે.

  • Pradesh18
  • Last Updated: December 14, 2016, 2:35 PM IST
  • Share this:
રાજકોટ #નોટબંધીની વ્યાપક અસરો જોવા મળી છે, સરકાર દ્વારા નોટબંધી માટે 50 દિવસની જાહેરાત કર્યા બાદ પ્રથમ દિવસથી લઈને આજે પણ સ્થિતીમાં કોઈ સુધારો નહી આવતાં પ્રજાને પોતાના જ પૈસા લેવા કે મૂકવા માટે બેંક કે એટીએમ પર દિવસ બગાડીને કતારોમાં લાગી જવુ પડે છે. શહેર સહિતના રાજ્યભરમાં આ સ્થિતિ જોવા મળી છે. બેંકો અને એટીએમ મોટાભાગના ખાલી છે અને પ્રજા પરેશાન છે.

૫૦૦ અને ૧૦૦૦ની નોટબંધી બાદ આજે ૩૬મો દિવસ છે. રાજકોટ શહેરના મોટા ભાગના એટીએમ મશીન ખાલી જોવા મળી રહ્યા છે તો વહેલી સવારથી જ લોકો બેંક બહાર લાઈન લગાવી ઉભા છે. એટીએમમાં પણ લોકો પૈસા આવશે તેવી આશા રાખી વહેલી સવારથીજ લાઈનમાં ઉભા રહ્યા છે. પોતાના કામકાજ બંધ રાખી લોકોએ સવારથીજ લાઈન લગાવી હતી.

(File Photo)
First published: December 14, 2016, 1:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading