અમદાવાદઃ ઘરકામ કરવા ગયેલી 12 વર્ષીય સગીરાનો આપઘાત, દુષ્કર્મની આશંકા

News18 Gujarati
Updated: January 27, 2019, 1:45 PM IST
અમદાવાદઃ ઘરકામ કરવા ગયેલી 12 વર્ષીય સગીરાનો આપઘાત, દુષ્કર્મની આશંકા
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કર્યાની ઘટના બની છે. ઘરકામ કરવા ગયેલી સગીરા ઉપર દુષ્કર્મ થયાની આશંકા પરિવારજનોએ સેવી છે.

  • Share this:
ભાવિક આચાર્ય, અમદાવાદ

અમદાવાદમાં 12 વર્ષની સગીરાએ આપઘાત કર્યાની ઘટના બની છે. ઘરકામ કરવા ગયેલી સગીરા ઉપર દુષ્કર્મ થયાની આશંકા પરિવારજનોએ સેવી છે. પોલીસને આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા નીલકંઠ એપાર્ટમેન્ટમા 12 વર્ષીય સગીરાએ ગાળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો દોડી આવ્યા હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે ઘરકામ કરવા રગયેલી 12 વર્ષની સગીરાએ સ્થળ ઉપર ગળાફાંસો ખાધો હતો.

આ પણ વાંચોઃ-બાળપણની મિત્ર બની જીવનસાથી, લગ્નગ્રંથીથી જાડાયા હાર્દિક અને કિંજલ, જુઓ તસવીર

જોકે, પરિવારનો આક્ષેપ હતો કે જ્યારે સગીરા ઘરકામ કરવા ગઇ હતી ત્યારે ઘરમાં યુવક એકલો હતો. આમ સગીરા ઉપર દુષ્કર્મ થયાની આશંકા પરિવારે સેવી છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

આ પણ વાંચોઃ-ભાવી પતિ હાર્દિક પટેલ માટે કિંજલે સજ્યો સોળે શણગાર, જુઓ તસવીરોજ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહને નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી છે જ્યારે લાશ નહીં સ્વિકારતા પોલીસે પરિવાર ઉપર દમ માર્યો હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે.
First published: January 27, 2019, 1:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading