દિવાળી પૂર્વે એસીબીના સર્ચ ઓપરેશનથી સરકારી બાબુમાં ફફડાટ,ગિફ્ટમા લેતા સોના ચાંદી!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
દિવાળી પૂર્વે એસીબીના સર્ચ ઓપરેશનથી સરકારી બાબુમાં ફફડાટ,ગિફ્ટમા લેતા સોના ચાંદી!
વડોદરાઃલાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ગઇકાલે મોડી સાંજે વડોદરા સહિત રાજયભરમાં સરકારી કચેરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.વડોદરામાં એસીબીની ત્રણ ટીમોએ ત્રણ સરકારી કચેરી ખાતે સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરી હતી.કુબેર ભવનમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરી, સેલ્સ ટેકસની કચેરી અને ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડની કચેરીએ એસીબીના અધિકારીઓએ ચાર કલાકથી પણ વધુ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી.

  • Last Updated: January 1, 1970, 5:30 AM IST
  • Share this:

વડોદરાઃલાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા ગઇકાલે મોડી સાંજે વડોદરા સહિત રાજયભરમાં સરકારી કચેરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.વડોદરામાં એસીબીની ત્રણ ટીમોએ ત્રણ સરકારી કચેરી ખાતે સર્ચ ઓપરેશનની કાર્યવાહી કરી હતી.કુબેર ભવનમાં આવેલી સબ રજિસ્ટ્રારની કચેરી, સેલ્સ ટેકસની કચેરી અને ગુજરાત પોલ્યુસન કંટ્રોલ બોર્ડની કચેરીએ એસીબીના અધિકારીઓએ ચાર કલાકથી પણ વધુ સર્ચ ઓપરેશનની કામગીરી હાથ ધરી હતી.

દિવાળીમાં સરકારી બાબુઓ ગિફટ સ્વરૂપે લાંચ સ્વીકારતા હોવાની બાતમી એસીબીને મળતા રાજયવ્યાપી કામગીરી હાથ ધરાઈ હતી.સર્ચ ઓપરેશનમાં જીપીસીબીની ઓફિસમાં ફરજ બજાવતા કલાસ વનના પ્રાદેશિક અધિકારી સી એ શાહ અને વિજિલન્સ ઓફિસર મનોજ પટેલ પાસેથી 3 લાખથી વધુની રોકડ રકમ, મોંધીદાટ ગિફટ, સોના ચાંદીના સિકકા, મીઠાઈઓ સહિતની વસ્તુ મળી આવી હતી.

દિવાળી પૂર્વે એસીબીના સર્ચ ઓપરેશનની કામગીરીથી સરકારી બાબુઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે.મહત્વની વાત છે કે દિવાળી પૂર્વે સરકારી અધિકારીઓ પર પ્રથમ વખત આ રીતના સર્ચ ઓપરેશનની કામગીરી કરવામાં આવી હતી.

First published: October 27, 2016
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...