તમારી ગંદી કાર તમને બનાવી રહી છે બીમાર, જાણો કેવી રીતે?

 • Share this:
  શું તમે જાણો છો તમારી ગંદી કાર તમને બનાવી રહી છે બીમાર?

  કારથી ટ્રાવેલ કરવું જેટલું આરામદાયક છે એટલું સક્સેસફૂલ પણ. ટ્રાફિક જામના સમયે સૌથી વધુ તકલીફ થતી હોય તો તે છે બસ, કાર જેવા ચાર પૈડા વાળા વાહનોની.. આમ હોવા છતાં રસ્તા પરની ધૂળ, પ્રદૂષણ વગેરેથી તો કાર તમને બચાવી લે છે. પણ તમારી કારને કોણ બચાવે છે?

  શું તમે જાણો છો કે તમારી કારનું હાઈજીન એટલે સાફ સફાઈ બરાબર ન થાય તો તમારા શરીરમાં થનારી બીમારીઓનું કારણ બની શકે છે.

  કારનું હેન્ડલ
  વિચારો કે તમે કેટલા પ્રદૂષણમાં ઉભા રહીને કારનું હેન્ડલ પકડીને ગેટ ખોલો છો. બાથરૂમના દરવાજાના હેન્ડલ જેટલું જ કારના દરવાજાનું હેન્ડલ પણ ગંદુ હોય છે. તેને સેનેટાઈઝ કરતા રહો અને પોતાના હાથને પણ..

  વધે છે ડિપ્રેશનનો ખતરો
  નવા રિસર્ચ અનુસાર, તમારો રૂટ જેટલો લાંબો હશે, એટલો જ તમારા હેપીનેસનો સ્કૉર હશે. શોધમાં જાણવા મળ્યું છે કે લોકો દૈનિક રીતે ઓછામાં ઓછા 50 થી 90 મિનીટ સંધી ડ્રાઈવ કરે છે. તેમાં નકારાત્મક વિચારો વિકસિત થવાનો સૌથી વધુ ખતરો હોય છે, અને તે ચિંતિત અને ડિપ્રેશનમાં રહો છો. આ લાંબા રૂટ પર એક બંધ વાતાવરણમાં રહેવું તમારા માટે હાનિકારક છે.

  કારમાં AC ચલાવ્યા વગર નથી રહી શકતા?
  જો તમે કારમાં ચાલતા AC વગર જીવિત નથી રહી શકતા, તો આપને જણાવી દઈએ કે તમે ઘણી બીમારીઓ ફેલાવનારા બેક્ટેરિયા- વાયરસનો પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે. બંધ AC ના પાંખીયા જીવાણુંઓને સંતાવવાની, ઠંડી અને ગભરામણ જેવા રોગો ફેલાવવા માટેની એક સારી જગ્યા છે, ત્યાં સુધી કે જયારે AC ગરમ હવામાંથી બહાર નીકળે છે, તો આવા વાતાવરણમાં જીવાણુંઓના જીવિત રહેવાનો ખતરો વધે છે.

  કારમાં કરો છો ઍર ફ્રેશનરનો ઉપયોગ?
  ખરેખર આપણામાંથી ઘણાં લોકોને અનુભવ જ નથી થતો કે વાહનમાં જે ફ્રેશનર છે, જે 'નવી કારની ગંધ' ને બહાર કાઢે છે, તે ઝેરીલા રસાયણોને માસ્ક કરી કહ્યા છો. તો હવેથી પોતાની કારમાં ઍર ફ્રેશનરનો ઉપયોગ કરતા પહેલાં 2 વખત વિચારજો..

  આ પણ વાંચો- લોકોમાં ઑનલાઈન ટ્રાવેલનો વધ્યો છે ક્રેઝ, આટલા કરોડોની થાય છે કમાણી

  આ પણ વાંચો- સુંદર અને સ્વસ્થ ચામડી માટે ભોજનમાં ઉમેરો આ વિટામીન

  આ પણ વાંચો- શું છે થર્ડ હેન્ડ સ્મોક? અન્યના સ્મોક કરવાથી પણ થઈ શકે છે આ નુક્સાન

  આ પણ વાંચો- હંમેશા સલવાર સૂટ પહેરીને જ કેમ ડાન્સ કરે છે સપના ચૌધરી?

  આ પણ વાંચો- નેશનલ કૉમિક બુક ડે: બાળપણના આ કૉમિક પાત્રોને આજે પણ નથી ભૂલ્યું કોઈ

  આ પણ વાંચો-  બજારમાં મળતી બ્યૂટી પ્રોડક્ટ લગાવ્યા વગર જ આ રીતે બની શકો છો સુંદર

  આ પણ વાંચો-  ચહેરાની સાથે માથામાં ઘી થી મસાજ કરવાથી મળતો ફાયદો

  આ પણ વાંચો-  આ રાશિના બાળકો હોય છે રોતડ અને જિદ્દી

  આ પણ વાંચો-  આ 3 ચીજ ચહેરા પર લગાવવાથી કરશે બ્લીચનું
  Published by:Bansari Shah
  First published: