શું ઓફિસમાં ચાલે છે તમારું 'લફરું', તો ફટાફટ આ વાંચી લો

News18 Gujarati
Updated: November 1, 2019, 11:32 PM IST
શું ઓફિસમાં ચાલે છે તમારું 'લફરું', તો ફટાફટ આ વાંચી લો
બ્લાઇન્ડ ડેટ પર વિનમ્ર રહેવાનો પ્રયાસ કરો. જો તમે બ્લાઇન્ડ ડેટમાં અસુવિધાજનક સ્થિતિમાં પસાર થવાનો વારો આવે તો પણ સહજ વ્યવહાર કરી પ્રયાસ કરો કે તમે વિનમ્ર રહો.

ખાસ કરીને લોકો પોતાની જિંદગીને રોમેન્ટિક બનાવવા માટે ઓફિસમાં પણ અફેર ચલાવતા હોય છે. પરંતુ ગણીવાર આ ભારે પડી જતું હો છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના સમયમાં ઓફિસમાં (office) પરિણીત પુરુષ કે સ્ત્રી (married man and women) અથવા અપરિણીત યુવક યુવતીઓનું અફેર થવું સામાન્ય બાબત બની ગઇ છે. કોઇપણ વ્યક્તિ રિલેશનશિપમાં (relationship) રહેવું પણ સામાન્ય બની ગયું છે. કાસ કરીને લોકો પોતાની જિંદગીને રોમેન્ટિક બનાવવા માટે ઓફિસમાં પણ અફેર ચલાવતા હોય છે. પરંતુ ગણીવાર આ ભારે પડી જતું હો છે.

પર્સનલ લાઇફ માટે ખતરોઃ -ઓફિસના રોમાન્સની અસરપોતાની વ્યક્તિગત જિંદગી ઉપર પણ પડી શકે છે. ઓફિસમાં પાંગરેલા પ્રેમનું સૌથી મોટું નુકસાન એક જ છે કે પોતાના વ્યક્તિગત જીવન અને પ્રોફેશનલ લાઇફને અલગ રાખી શકાતી નથી.

આ પણ વાંચોઃ-શિયાળામાં ત્વચાની ડ્રાયનેસમાંથી રાહત મેળવવા માટે અજમાવો આ શાનદાર ટીપ્સ

કામમાંથી ધ્યાન ભટકવુંઃ- ઓફિસમાં ડેટિંગ કરવાથી કામ ઉપર ધ્યાન આપવું મુશ્કેલ થઇ જાય છે. જેથી ઓફિસમાં પોતાનું સન્માન પણ ઓછું થઇ જાય છે. જેની અસર તમારા કામ અને નોકરી ઉપર પડે છે. સૌથી વધારે લોકો મોજ મસ્તી માટે પોતાના કલીગ સાથે અફેર ચલાવતા હોય છે. એવામાં કોઇ સાચે સિરિયસ થઇ જાય તો મામલો ગંભીર થઇ જાય છે અને કલિંગથી પીછો છોડાવવાના બહાના શોધતા ફરે છે. આમ ક્યારેક રિજેક્શન થઇ જાય તેની ખબર પણ પડતી નથી.

આ પણ વાંચોઃ-આ 4 સેક્સ પોજિશનથી એન્જોય કરતાં કરતાં સરળતાથી કરો કેલેરી બર્ન

ઓફિસ પોલીસનું ધ્યાન રાખોઃ- પ્રેમ અને રોમાન્સના ચક્કરમાં ઓફિસ પૉલિસીને પણ નજરઅંદાજ કરવી ન જોઇએ. ઓફિસના દરેક નિયમોની જાણકારી રાખો. જો તમારું અફેર ઓફિસના નિયોમની વિરુદ્ધ છે તો તેનાથી દૂર જ રહેવું.આ પણ વાંચોઃ-આંખોના Dark Circleને 15 દિવસોમાં જ દૂર કરશે આ 5 ઘરેલુ ઉપાય

કરિયર માટે ખતરોઃ- ઓફિસમાં કરેલો પ્રેમ ઘણીવાર માથાનો દુઃખાવો પણ સાબિત થતો હોય છે. ઓફિસમાં કરવામાં આવેલા રોમાન્સ જલ્દી જ લોકોની નજરમાં ખટકવા લાગે છે. બંને જણાને લઇને કેટલીય વાતો કરતા જોવા મળે છે. અને તેની અસર કરિયર ઉપર પડી શકે છે.
First published: November 1, 2019, 11:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading