World Physio Day: ફિઝીયોથેરાપીથી મટાડી શકાય છે આટલી બીમારીઓ

News18 Gujarati
Updated: September 8, 2019, 5:05 PM IST
World Physio Day: ફિઝીયોથેરાપીથી મટાડી શકાય છે આટલી બીમારીઓ
News18 Gujarati
Updated: September 8, 2019, 5:05 PM IST
WORLD PHYSIO DAY :  સમગ્ર વિશ્વમાં દર વર્ષે 8 સપ્ટેમ્બરના દિવસને વર્લ્ડ ફીઝીયોથેરાપી ડે તરીકે ઉજવાય છે. ફીઝીયોથેરાપીનું મેડીકલ ક્ષેત્રમાં ઘણું મહત્વ છે. ત્યારે આવો જાણીએ વર્લ્ડ ફીઝીયોથેરાપી ડેના દિવસે આપણને સ્વસ્થ રાખવામાં ફિઝીયોથેરાપીની શું ભૂમિકા છે કે તેનું કેટલું મહત્વ છે..

ઈ.સ. 1996માં WCPT દ્વારા 8 સપ્ટેમ્બરના દિવસને WORLD PHYSIO DAY તરીકે જાહેર કરાયો. તેનો હેતુ એ હતો કે લોકો તેમના સ્વાસ્થ્ય અને ફિઝીયોથેરાપીની શું ભૂમિકા છે તે સમજી શકે.

આવો જાણીએ ફિઝીયોથેરાપીની મદદથી કઈ કઈ તકલીફો છે, જેનો ઈલાજ કરી શકાય છે. જેવી કે,.


  • પીડિયાટ્રીક

  • ઑર્થોપૅડિક

  • Loading...

  • કાર્ડિયોપલ્મોનરી

  • ઈન્ટેન્સિવ કૅર

  • Rehabilitation

  • ન્યૂરોલૉજી વગેરે...


ફિઝીયોથેરાપીથી એવી પણ ઘણી તકલીફોમાંથી રાહત મળે છે જે તકલીફોથી ઘણી વખત રોજિંદા જીવનમાં હેરાન થઈ જવાય છે. જેવી કે,

  • સાંધાનો દુખાવો

  • Movement restrictions,

  • ફીટનેસ

  • મોટાપો

  • કમરનો દુખાવો

  • ઢીંચણનો દુખાવો

  • ખભાનો દુખાવો

  • માનસિક શાંતિ અથવા તણાવ

  • પેરાલિસીસ

  • સૅરેબલ પાલ્સી (બાળકોનું પેરાલિસીસ)


આ તમામ તકલીફોમાંથી મુક્તિ મેળવવા ફિઝીયોથેરાપીથી રાહત થઈ શકે છે.

- (Dr. Arth Patel)
First published: September 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...