Home /News /lifestyle /

World Menstrual Hygiene Day: માસિકમાં આ રીતે રાખો સ્વચ્છતાનું ધ્યાન, નહીં થાય ઈન્ફેક્શન

World Menstrual Hygiene Day: માસિકમાં આ રીતે રાખો સ્વચ્છતાનું ધ્યાન, નહીં થાય ઈન્ફેક્શન

માસિક દરમિયાન પેડ બદલવામાં આળસ ન કરશો, દર 6 કલાકે પેડને બદલો

માસિક દરમિયાન પેડ બદલવામાં આળસ ન કરશો, દર 6 કલાકે પેડને બદલો

    World Menstrual Hygiene Day: આજે મેન્સ્ટ્રૂઅલ હાઈજીન ડે છે. આજે માસિક દરમિયાન સ્વચ્છતાના મહત્વને સમજાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવામાં આવશે. મહિનાના મુશ્કેલના આ દિવસોમાં સ્ત્રીઓ ઘણી વખત સાફ-સફાઈ ન રાખવાના કારણે મહિલાઓને ગુપ્તાંગમાં રેશિસ પડી જાય છે. જો આનો તરત જ ઉપચાર કરવામાં ન આવે, તો તે અસહ્ય પીડાનું એક કારણ બને છે. કલાકો સુધી પેડ પહેરવાના કારણે પરસેવો સૂકાઈ નથી શકતો. જેના કારણે ત્યાં સૂક્ષ્મ જંતુઓ પેદા થઈ શકે છે અને ચામડીમાં ચેપ લાગે છે.

    આ સમસ્યાને ઉકેલવા માટે, તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે.

    મહિલાઓએ આ દિવસોમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. સફાઈ રાખવાથી કોઈ પ્રકારના જંતુઓ નથી થતા.

    માસિક દરમિયાન પેડ બદલવામાં આળસ ન કરશો, દર 6 કલાકે પેડને બદલો..

    એન્ટિસેપ્ટિક લગાવવાથી માસિક દરમિયાન રેશિસ અટકાવી શકાય છે. જ્યારે પણ પેડ બદલો ત્યારે આ ક્રિમનો ઉપયોગ કરો. પરંતુ આ ક્રિમ વાપરવા પહેલાં, ડૉક્ટરનો સંપર્ક કરો.

    11 લાજવાબ કૂકિંગ ટીપ્સ, ખબર હશે આ વાત તો રોજ કામ લાગશે

    સારા સેનેટરી પેડનો ઉપયોગ કરવાથી રક્તસ્ત્રાવને સંપૂર્ણપણે શોષી લે છે અને લાંબા સમય સુધી આસપાસ રક્ત નહીં ફેલાય. જેના કારણે રેશિસ થવાની સંભાવના ઓછી રહેશે.

    માસિક દરમિયાન જ્યારે પણ તમે સેનેટરી પેડ બદલો ત્યારે જનનાંગો પર એન્ટિસેપ્ટિક પાવડર લગાવી લો. જેનાથી જનનાંગ સુકાશે અને રેશિસની શક્યતા પણ ઘટશે. તેમજ માસિક દરમિયાન પેડ બદલવામાં આળસ ન કર્યા વગર જ, દર 6 કલાકે પેડને બદલવાનું ન ભૂલતા..

    આ રીતે કરો સાચી બ્રા ની પસંદગી, મોટાં બ્રેસ્ટ ધરાવતી મહિલા માટે ખાસ ટીપ્સ

    આ 8 ચીજો ક્યારેય સાથે ન ખાવી જોઈએ
    Published by:Bansari Shah
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन