#WorldFoodDay: વધતી ઉંમરે પણ યુવાન દેખાવા ખાઓ આ 2 ચીજ

News18 Gujarati
Updated: October 16, 2019, 12:16 PM IST
#WorldFoodDay: વધતી ઉંમરે પણ યુવાન દેખાવા ખાઓ આ 2 ચીજ
ઓનલી માય હેલ્થ વેબસાઈટ અનુસાર, વધતી ઉંમરે ખાનપાનમાં એવી ચીજો શામેલ કરવી જોઈએ, જેમાં ફાઈબરની પ્રચુર માત્રા શામેલ હોય. તેનાથી તમારો ખોરાક સરળતાથી પચે છે અને શુગર પણ કંટ્રોલમાં રહે છે.

ઓનલી માય હેલ્થ વેબસાઈટ અનુસાર, વધતી ઉંમરે ખાનપાનમાં એવી ચીજો શામેલ કરવી જોઈએ, જેમાં ફાઈબરની પ્રચુર માત્રા શામેલ હોય. તેનાથી તમારો ખોરાક સરળતાથી પચે છે અને શુગર પણ કંટ્રોલમાં રહે છે.

  • Share this:
આજે 16 ઓક્ટોબરે વલર્ડ ફૂડ ડે (World Food Day) ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર ખાધ્ય કૃષિ સંગઠનની સ્થાપના 1945 માં આજના જ દિવસે એટલે કે 16 ઓક્ટોબરે થઈ હતી. જેનો ઉદ્દેશ દુનિયામાંથી ભૂખમરાને પૂરો કરવાનો હતો. દર વર્ષે World Food Day ની થીમ અલગ અલગ હોય છે. આ વખતની થીમ છે 'આપણું કામ, આપણું ભવિષ્ય, ઝીરો હંગરની સાથે હેલ્ધી ડાયટ' ( FAO) એ કુપોષણને ખલાસ કરવા માટે જરૂરી પગલું ભર્યું છે. આવો જાણીએ આ World Food Day ના દિવસે ખાનપાન માં કઈ ચીજો શામેલ કરીને તમે ફીટ રહી શકો છો.

#WorldFoodDay: વધતી ઉંમરે પણ યુવાન દેખાવા ભોજનમાં શામેલ કરો આ આ ચીજ, આ 2 ચીજ ખાવાથી થશે ફાયદો

ફાઈબરયુક્ત આહાર

ઓનલી માય હેલ્થ વેબસાઈટ અનુસાર, વધતી ઉંમરે ખાનપાનમાં એવી ચીજો શામેલ કરવી જોઈએ, જેમાં ફાઈબરની પ્રચુર માત્રા શામેલ હોય. તેનાથી તમારો ખોરાક સરળતાથી પચે છે અને શુગર પણ કંટ્રોલમાં રહે છે. આ સાથે કોલેસ્ટ્રૉલ લેવલ પણ સારું રહે છે.

ભોજનની થાળીમાં હોય ફળ અને શાકભાજી
વધતી ઉંમરે ભોજનની થાળીમાં ફળ અને શાકભાજી શામેલ કરવી જોઈએ. તેમાં ફાઈબર તો હોય જે છે તેમજ તેમાં મિનરલ્સ અને વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે. લીલાં શાકભાજી આયર્નનો સારો સ્ત્રોત હોય છે. જેને ખાવાથી લોહી સારું બને છે અને હીમોગ્લોબીન ઠીક રહે છે. વિટામિન સી ધરાવતો આહાર, જેવા કે સંતરા, લીંબુ અને સ્ટ્રોબરીને પણ શામેલ કરવા જોઈએ.આ પણ વાંચો-  ધનતેરસના દિવસે આ 5 ચીજોની ખરીદી અવશ્ય કરજો, થઈ જશો માલામાલ

આ પણ વાંચો-  અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી

આ પણ વાંચો-  આ ચીજ મૂકવાથી અનાજ અને દાળના ડબ્બામાં નહીં પડે કીડા કે ધનેડાં

આ પણ વાંચો-  #કામની વાત: 40-50 વર્ષ પછી કેવી હોય છે સેક્સ લાઈફ?

આ પણ વાંચો-  રેખા ચહેરા પર લગાવે છે આ ચીજ, નહાય છે આ ચીજથી: રેખાની સુંદરતાનું સિક્રેટ

આ પણ વાંચો-  આ 9 ફૂડ ક્યારેય એક સાથે ન લેશો, નહીંતર પડી જશો બીમાર
First published: October 16, 2019, 8:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading