રેગ્યુલર સેક્સ કરવાથી વધે છે મહિલાઓની યાદશક્તિ

જે મહિલા નીયમિત સેક્શ્યુઅલ ઈન્ટરકોર્સમાં સામેલ હોય છે, તેમની વસ્તુ અને શબ્દોને યાદ રાખવાની ક્ષમતા વધારે હોય છે.

જે મહિલા નીયમિત સેક્શ્યુઅલ ઈન્ટરકોર્સમાં સામેલ હોય છે, તેમની વસ્તુ અને શબ્દોને યાદ રાખવાની ક્ષમતા વધારે હોય છે.

 • Share this:
  જો અત્યાર સુધીમાં તમે વિચારતા હોય કે, વધારે સેક્સ શરીર માટે નુકશાનકારક હોઈ શકે છે, તો મહિલાઓ માટે એક ખુશખબરી છે. એક નવા અભ્યાસ અનુસાર, અનુસંસાધનકર્તાઓએ જોયું કે, જે મહિલા નીયમિત સેક્શ્યુઅલ ઈન્ટરકોર્સમાં સામેલ હોય છે, તેમની વસ્તુ અને શબ્દોને યાદ રાખવાની ક્ષમતા વધારે હોય છે.

  કેનેડા મોન્ટ્રિયલ સ્થિત મેકગિલ યુનિવર્સિટીના અનુસંશાધનકર્તાઓએ આ રિસર્ચ કર્યું, જેનું પરિણામ જણાવે છે કે, PVI એટલે કે, પીનાઈલ-વઝાઈનલ ઈન્ટરકોર્સનું હેલ્ધી અંગ મહિલાઓના મેમરી એટલે કે યાદશક્તિ પર પોઝેટિવ અસર પાડે છે, અને તેમની યાદ રાખવાની ક્ષમતા વધારે સારી બને છે.

  આ રિસર્ટ માટે અનુસંશાધનકર્તાઓએ 18થી 29 વર્ષની 78 હેટ્રોસેક્શ્યુઅલ મહિલાઓને એક કમ્પ્યુટરાઈઝ્ડ મેમરી paradigmને કમ્પલીટ કરવાનું કહ્યું, જેમાં કેટલાક કાલ્પનિક શબ્દો અને નિષ્પક્ષ ચહેરા હતા. આર્કાઈવ્સ ઓફ સેક્શ્યુઅલ બિહેવિયર નામના જર્નલમાં પ્રકાશિત રિસર્ચનું પરિણામ જણાવે છે કે, નિયમિત રૂપથી સેક્સ કરવા પર કાલ્પનિક શબ્દોને યાદ રાખવા પર પોઝેટિવ પરિણામ મળ્યું પરંતુ ચહેરાને યાદ રાખવા પર નહી.
  Published by:kiran mehta
  First published: