આ મોડલ માત્ર પરણેલા પુરૂષો સાથે કરે છે સેક્સ, 100 પુરૂષો સાથે કર્યા અફેર

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 6, 2017, 10:49 AM IST
આ મોડલ માત્ર પરણેલા પુરૂષો સાથે કરે છે સેક્સ, 100 પુરૂષો સાથે કર્યા અફેર
Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 6, 2017, 10:49 AM IST

લંડનની એક મોડેલ માત્ર પરણેલા પુરૂષો સાથે જ સંબંધ બનાવે છે અને તેની પાછળનો એક અજીબો ગરીબ કારણ પણ તે આપી રહી છે. એક શ્રીમંત વિધવાએ દાવો કરતાં જણાવ્યું હતું કે, તેણે છેલ્લા 10 વર્ષમાં 100થી વધુ પરિણીત પુરૂષો સાથે અફેર કર્યા છે. તેને દાવો કર્યો છે કે લગ્નમાં ચીટિંગ કરવી ખુબ જ સારી વસ્તુ છે, અને હું તેનું યોગ્ય સમાધાન છું.


લંડનમાં રહેતી 47 વર્ષની ગ્વેનીથ લી એક ફાયનાન્સિયલ કન્સલટન્ટ છે. તે જણાવે છે કે, અફેર કરેલા અડધા ભાગના પુરૂષોની પત્નીઓને તેમના અફેર વિશે ખબર હોવા છતા પણ તેઓ આંખ આડા કાન કરે છે. કારણે કે તેમને સેક્સ પ્રત્યેની રૂચી ખતમ થઈ ગઈ હોય છે પણ તેઓ પોતાના પતિને ખુશ જોવા માંગતી હોય છે.


ગ્વેનીથ લીના જણાવ્યા અનુસાર, તેને આ અફેર વિશે કોઈ પણ પસ્તાવો નથી. કારણે કે જો પતિને સેક્સ માણવા ના મળે તો કપલમાં અણબનાવ બને છે અને આવી રીતે ઘણાબધા કપલ અલગ થઈ જતા હોય છે. ડિવોર્સની સ્થિતિમાં સૌથી વધારે અસર પરિવાર પર થાય છે. ગ્વેનીથ વધુ જણાવતા કહે છે કે, હું જાણું છું ઘણા લોકો મારા આ કામની ટીકા કરે છે. જોકે મને તેના પ્રત્યે કોઈ દુખ નથી, કારણ કે હું માનું છું કે ઘણા કપલ્સને સાથે રહેવામાં હું મદદ કરી રહી છું.


યુકેમાં રહેનારા મીડલ એજના ઘણા બધા કપલ્સ વિશે જણાવતા ગ્વેનીથ કહે છે, આ કપલ્સ 10કે 15 વર્ષથી સાથે રહી રહ્યા છે અને વ્યસ્ત લાઈફ, બાળકોની સાર-સંભાળ અને તેમના ભવિષ્ય માટેની ચિંતા સાથેનું સ્ટ્રેસવાળું જીવન જીવી રહ્યા છે. ઘણી મહિલાઓ માટે તેમના વિકલી રૂટિનના કારણે સેક્સની ઈચ્છા ઓછી થઈ જાય છે. જોકે મહિલાઓ પોતાના જીવનનો આનંદ મિત્રો અને બાળકો દ્વારા મેળવી શકે છે. પરંતુ તેના કારણે ઘણા પુરૂષોને સેક્સથી વંચિત રહેવું પડે છે. તેઓ પોતાની પત્નીને છોડવા માંગતા નથી અને સાથે- સાથે સેક્સ તૃપ્તિને પણ પૂર્ણ કરવા ઈચ્છે છે. હું તેમના માટે પરફેક્ટ સોલ્યુશન છું. અમે સાથે બહાર જઈ શકીએ છીએ અને આનંદ પણ માણી શકીએ છીએ. તેઓ જાણે છે કે હું તેમના દરવાજા પર આવીને તેમની પત્ની સાથે ડીવોર્સની માંગણી નહીં કરું. મારે ફક્ત થોડો આનંદ અને સેક્સ જોઈએ છે. જે દરેક પુરૂષની મારી પાસેથી પણ ઈચ્છા હોય છે.ગ્વેનીથ કહે છે કે તેને 100થી વધુ પુરૂષો સાથે અફેર છે. તેના જણાવ્યા અનુસાર, તે મોટાભાગના પુરૂષોને IllicitEncounters.com નામની ડેટિંગ વેબસાઈટ પર મળી હતી. જે પરણેલા લોકો માટે સ્પેશિયલ મેચ શોધી આપે છે. સાઈટ પર આવનારા મોટાભાગના પુરૂષો શ્રીમંત બિઝનેસમેન હતા. જેમની એવરેજ ઈન્કમ 52,000 યુરો (અંદાજિત 3.96 કરોડ રૂપિયા) પ્રતિ વર્ષ હતી. ગ્વેનીથે દસ વર્ષ પહેલા આ ડેટિંગ વેબસાઈટમાં જોડાઈ હતી. ગ્વેનીથના પતિ રોબર્ટનું કેન્સરના કારણે મૃત્યું થયું હતું.

First published: December 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर