સ્ત્રીઓને આકર્ષિત કરવા 'આ ખાસ' સ્પ્રે પાછળ પુરૂષો બન્યા પાગલ

Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 6, 2017, 10:51 AM IST
સ્ત્રીઓને આકર્ષિત કરવા 'આ ખાસ' સ્પ્રે પાછળ પુરૂષો બન્યા પાગલ
Mujahid Tunvar | News18 Gujarati
Updated: December 6, 2017, 10:51 AM IST

દુનિયાના મોટાભાગના પુરૂષોમાં એક સમયસ્યા નોર્મલ બની ગઈ છે. તે સમસ્યાને દૂર કરવાનો એક કંપનીએ તોડ પણ કાઢી નાંખ્યો છે. લાઇફમાં 40 વર્ષની ઉંમરે પહોંચેલા મોટાભાગના પુરૂષો ઇરેક્ટાઇલ ડાયફંક્શન(શિશ્નોત્થાન)ની બિમારીથી પીડાય છે. તેવામાં આ સ્પ્રેએ તેમના જીવનમાં આશાનું એક સિંચાર કરી દીધું છે. આ સ્પ્રેને પુરૂષોના પ્રાઈવેટ પાર્ટ પર છાટવાથી શિશ્નોત્થાનની સમસ્યા દૂર થઈ જશે અને પોતાના પાર્ટનરને ચરમસિમાનો અતિરેક કરાવી શકશે.


આ પ્લીથોરા સોલ્યુશન નામની કંપનીએ પોતાના સ્પેનું નામ ફોટ્રાસિન નામ આપ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સ્પ્રેના ઉપયોગથી બેડરૂમમાં પુરૂષ પોતાના સામાન્ય સમય કરતા 10 ગણો વધુ સમય આપીને પોતાના પાર્ટનરને સંતુષ્ટ કરી શકશે. આ સ્પ્રેમાં બે મેડિકલ રસાયણોનું મિશ્રણ કરવામાં આવેલું છે, જેમાં લિડોકેઇન અને પ્રિલોકેઇન. આ બંને રાસાયણિક મિશ્રણો એક જાતના એનેસ્થેટિક ડ્રગ છે.


આ સ્પ્રેને બેડરૂમમાં ક્રિયારત થતા પહેલા પેનિસ પર છાંટવાનો હોય છે. જે પેનિસના આગળના ભાગની સેન્સિટિવિટી ઓછી કરી નાખે છે જેના કારણે પેનિસ હાર્ડ રહે છે અને ઇજેક્યુલેશનમાં વધુ સમય લાગે છે. આ સ્પ્રેની બીજી ખાસીયત એ છે કે તેને અન્ય શક્તિવર્ધક દવાની જેમ વધુ સમય નથી લાગતો યુઝ કર્યા ના ફક્ત પાંચ જ મિનિટમાં અંદરના રસાયણ પોતાનું કામ શરૂ કરી દે છે.


નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે આ સ્પ્રે અનેક લોકોને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન(શીઘ્ર પતન)ના કેસમાં પણ મદદ કરે છે. સ્પ્રે યુઝ કરતા લોકોના અભ્યાસ બાદ જણાયું કે 85% જેટલા પુરૂષો સ્પ્રેના યુઝ પછી સેક્સ દરમિયાન લોંગ સેશન કરી શક્યા હતા. આ ટ્રીટમેન્ટનો બીજો ફાયદો એ છે કે કેટલાક મહિના સુધી રેગ્યુલર તબક્કે ટ્રીટમેન્ટ કરવાથી વ્યક્તિનો ઇજેક્યુલેશન ટાઇમ ધીમે-ધીમે વધતો જાય છે. અને તે લાંબા સમય માટે હોલ્ડઓન કરી શકે છે.પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન એટલે કે શીઘ્ર પતનના કેસમાં પુરૂષ પેનેસ્ટ્રેશનની પહેલી 2 મિનિટમાં જ સ્ખલીત થઈ જાય છે. જ્યારે અભ્યાસ બાદ જણાયું છે કે સમાન્ય અવસ્થામાં પેનેસ્ટ્રેશન બાદ પુરૂષ 5-7 મિનિટ સુધી ઇન્ટરકોર્સ કરી શકે છે. આ સ્થિતિમાં સ્પ્રે પુરૂષો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. આ સ્પેનાં વેચાણમાં હાલમાં કૂદકેને ભૂસકે વધારો થઈ રહ્યો છે.

First published: December 5, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर