જાતીય સંબંધમાંથી આ કારણથી છટકવા માંગે છે મહિલાઓ

News18 Gujarati
Updated: June 1, 2019, 7:32 PM IST
જાતીય સંબંધમાંથી આ કારણથી છટકવા માંગે છે મહિલાઓ
જાતીય સંબંધમાંથી કેમ છટકવા માંગે છે મહિલાઓ?

જાતીય સંબંધમાંથી કેમ છટકવા માંગે છે મહિલાઓ?

  • Share this:
મહિલાઓએ પોતાના જીવનમાં ઘણાં સંઘર્ષ કરવા પડે છે. ઘણી વખત મહિલાઓ ઑફિસ અને સાથે ઘરના કામ પૂરા કર્યા પછી આટલું થાકનો અનુભવ કરે છે. જ્યારે તેઓને આરામની જરૂર હોય છે. જેથી તે હંમેશા માથાનું દુખાવો અને થાકના બહાના બનાવીને અવગણી નાખી છે.

પણ મહિલાઓએ આ વાત સમજવી જોઈએ કે સેક્સ એ એક નેચરલ સ્ટ્રેસ રીલીફ છે. તે તમારા તનાવ અને થાકને ઓછું કરવાની સાથે તમારો સંબંધ પણ મજબૂત બનાવે છે. પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હાર્મોન મહિલા કરતા 20 ટકા વધારે હોય છે. જેના કારણે મહિલાઓ કરતા છોકરાઓ વધારે રોમાંટિક હોય છે. રિસર્ચ અનુસાર પુરૂષ વગર પ્રેમ કર્યા 20 દિવસ સુધી રહી શકે છે. પણ 20 દિવસથી વધારે થઈ જતા તે તણાવમાં આવી જાય છે. જ્યારે મહિલાઓ પુરૂષ કરતા પોતાના પર નિયંત્રણ રાખી શકે છે. તેમજ મહિલાઓ પ્રેમ કર્યા વગર 1 વર્ષ સુધી પણ રહી શકે છે. તેથી મહિલાઓના માથે હાથ ફેરવીને તેના વખાણ અને નાના-મોટાં કામમાં થોડીક મદદ કરીને તેને આ થાકમાંથી રાહત કરાવી શકાય છે. જો આમ થવા લાગશે તો ધીમે ધીમે તે પણ આ બહાનામાંથી બહાર આવતી જશે. જેથી મહિલાઓની બને એટલી કાળજી લેવાશે તો તે ખૂશ રહેશે.
First published: June 1, 2019, 7:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading