પુરુષો માટે સેક્સ ક્યારે બની જાય છે પીડાદાયક !

News18 Gujarati
Updated: April 2, 2018, 7:45 PM IST
પુરુષો માટે સેક્સ ક્યારે બની જાય છે પીડાદાયક !
News18 Gujarati
Updated: April 2, 2018, 7:45 PM IST
એવું નથી કે સેક્સ દરમિયાન માત્ર ગર્લ્સને જ પેઈન થાય છે. ખોટા મૂવ્સ અથવા ઈન્ફેક્શનના કારણે પણ પુરુષોને પેનિસમાં પેઈન થવા લાગે છે અને મજા બની જાય છે સજા. જાણો પુરુષોએ સેક્સ દરમિયાન પેનિસ પેઈનથી બચવા કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ.

  •  બ્લોજોબ : જો પાર્ટનર બ્લોજોબ કરવામાં વધારે એક્સાઈટ થઈ જાય તો પુરુષો માટે ટેન્શન ઉભું થઈ શકે છે. હાર્ડ પેનિસ અને દાંત બન્નેના એક થવાથી તકલીફ થાય છે. ખોટી રિધમમાં ઓરલ સેક્સના કારણે પણ પેનિસમાં પેઈન થવા લાગે છે.


  • અપુરુતું લ્યુબ્રિકન્ટ : લ્યુબ્રિકેશનની કમીના કારણે માત્ર ગર્લ્સ જ નહીં બોય્ઝ પણ તકલીફમાં મૂકાઈ જાય છે. ડ્રાય વજાઈનાના કારણે ઘર્ષણ વધી જાય છે, માટે ઈન્ટરકોર્સ દરમિયાનનું ઘર્ષણ ઘટાડવા માટે લ્યુબ્રિકન્ટ સાચો રસ્તો છે પરંતુ સમાધાન ન મળે તો ડૉક્ટરનો સંપર્ક જરુર કરવો જોઈએ.

  • ઈન્ફેક્શન : ઈજેક્યુલેશન દરમિયાનની મજા બોય્ઝ માટે સ્વર્ગ જેવી હોય છે પણ ક્યારેક આ મજા મોટી સજા જેવી લાગતી હોય છે. આવું ઈન્ફેક્શન કે prostatitis (પુરુષના જનનેન્દ્રિય પાસેની સહાયક મોટી ગ્રંથિને લગતું)ના કારણે પણ પેનિસ પેઈન થાય છે. આવી સમસ્યા વધુ સમય રહે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

  • ઈરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (UTI): ફક્ત 20 ટકા નિદાન કરવામા આવેલી UTI સમસ્યા પુરુષોમાં ફરી જોવા મળે છે. આ પીડા ક્યારેક અસહ્ય બની જતી હોય છે. યુવાનોમાં UTI ની તકલીફનું પ્રમાણ ઓછું જોવા મળે છે, પણ ઉંમર વધવાની સાથે તેમાં વધારો થતો જાય છે. સેક્સ દરમિયાન સ્વચ્છતા, શરીરમાં અપુરુતું પાણી, હેલ્ધી બ્લેડર હોય તે જરૂરી છે.

  • Loading...

  • ફોરસ્કીનની તકલીફ : ઘણાં કિસ્સામાં ફોરસ્કીન વધુ ટાઈટ હોવાના કારણે ઈન્ટરકોર્સ દરમિયાન પેનિસ હેડ ફસાઈ જાય છે અને પેઈન થવાનું શરૂ થાય છે. જ્યારે આ સમસ્યાની ખબર પડે તે સમયે તાત્કાલિક ફિઝિશિયનનો સંપર્ક કરવો જોઈએ.

  • સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસિસ (STD):  STD એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસિસ, જે પુરુષોના પેનિસમાં પીડા ઉભી કરી શકે છે. આવી તકલીફમાં ખોટી સલાહો અને ઉપાયો કરવાના બદલે ડૉક્ટરનો સંપર્ક કરવો. આ તકલીફ દરમિયાન સેક્સને અવોઈડ કરવું જોઈએ.

  • કોન્ડમ કોન્ટ્રોવર્સી : જો કોઈ પુરુષને લેટેક્સની એલર્જી હોય છે અને ચામડીનું ઈન્ફેક્શન લાગતું હોય છે, ઈન્ફેક્શનના કારણે પેનિસની સ્કિન પર લાલા કે સફેદ રંગના ચકામા પડી જતા હોય છે. આવી તકલીફમાં સેક્સ કરવાનું ટાળીને સ્કીન સ્પેશિયાલિસ્ટને મળવું જોઈએ.

First published: April 2, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...