જ્યારે આપણે વેઈટ લોસ કરીએ, ત્યારે "ફેટ જાય છે ક્યાં" ?

News18 Gujarati
Updated: April 19, 2018, 2:37 PM IST
જ્યારે આપણે વેઈટ લોસ કરીએ, ત્યારે
જ્યારે તમે વેઈટ લોસ કરો છો ત્યારે 'ફેટ ક્યાં જાય છે'?

જ્યારે તમે વેઈટ લોસ કરો છો ત્યારે 'ફેટ ક્યાં જાય છે'?

  • Share this:
જ્યારે આપણે વેઈટ લોસ કરીએ, ત્યારે 'ફેટ ક્યાં જાય છે'?

શું ફેટ આપણા પરસેવાથી નીકળે છે?....  "ના"

શું ફેટ આપણા મસલ્સમાં પરિવર્તિત થાય છે?...... "ના"

અથવા તો શું ફેટ સીધી એનર્જીમાં ફેરવાઈ જાય છે?

પણ "ના".....
આવું જ કંઈ નથી થતું..તો પછી...  જ્યારે આપણે વેઈટ લોસ કરો છો ત્યારે 'ફેટ ક્યાં જાય છે'?

ખરેખર તેનું ઓક્સિડેશન થઈ જાય છે.
ઓક્સજનના પ્રભાવથી ફેટ-સેલ્સ તૂટીને કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાં પરિવર્તિત થઈ જાય છે.
કાર્બન ડાયોક્સાઈડ એ આપણે શ્વાસ લઈએ ત્યારે નીકળી જાય છે અને પાણી એ યૂરિન અને પરસેવાના માધ્યમથી બહાર નીકળી જાય છે.Related image

જો તમે 10 કિલો વજન ઉતારવા માંગતા હોવ તો...

94000 કેલેરી બાળો.
29 Kg ઓક્સિજન(શ્વાસ) લો.
1.6 Kg પાણી શરીરમાંથી બહાર કાઢો.
8.4 Kg કાર્બન ડાયોક્સાઈડ (ઉચ્છવાસ્) બહાર ફેકો.

ચરબી ક્યાં જશે?
શું તે શ્વાસમાંથી બહાર નીકળશે?

Image result for FAT BURN

યાદ રાખો:

જ્યારે તમે એક્સર્સાઈઝ કરો છો અને ઝડપથી શ્વાસ લો એટલે પરસેવો થવા લાગશે. તેનું કારણ એ, કે તમે ફેટ-બર્ન કરવાનું શરૂ કરી દીધું છે.
First published: April 19, 2018, 12:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading