Home /News /lifestyle /આંખો પરથી જાતે પકડી પાડો તમને કઈ બિમારી થવાની છે?

આંખો પરથી જાતે પકડી પાડો તમને કઈ બિમારી થવાની છે?

તમારી આંખો તમારી તબીયત વિશે શું કહે છે?

તમારી આંખો તમારી તબીયત વિશે શું કહે છે?

    તમારી આંખો પરથી જાતે પકડી પાડો કઈ બિમારી થવાની છે?

    તમારી આંખો તમારી તબીયત વિશે શું કહે છે?

    રેડનેસ/આંખો લાલ થઈ જવી
    લાંબા સમય સુધી ડિવાઈઝનો ઉપયોગ કરવાથી સૂકી આંખ થવાના કારણે
    એલર્જી
    અસહ્ય થાક

    Related image

    સૂજેલી આંખો
    હાઈપરથાઈરોડિઝમ- જે થાયરોડના હાઈપર એક્ટિવ થવા પર થાય છે.Image result for RED EYES

    પીળી આંખો
    લીવરના ફંક્શનમાં કંઈક ખામી હોવાનું સૂચવે છે.
    તેમજ પિત્તાશયમાં કંઈક તકલીફ છે તે સૂચવે છે.
    સોજો આવે ત્યારે પણ આંખ પીળી થઈ શકે છે.

    Related image

    બ્લાઈન્ડ સ્પોટ
    માઈગ્રેનના કારણે પણ આવું થઈ શકે છે.
    રેટિના સૂકી પડવી અથવા રેટિનામાં ઈન્ફેક્શન હોઈ શકે છે તે સૂચવે છે.
    રેટિનામાં ખામી હોવાનું સૂચવે છે.

    ડબલ વિઝન(વસ્તુ બમણી દેખાવી)  અથવા ભૂલવાનો સ્વભાવ
    સ્ટ્રોક આવવાની પહેલી નિશાની છે જેમાં વસ્તુ બમણી દેખાવા લાગે છે.

    વિશિષ્ટ પ્રવાહી/લોહી
    ચીકણું ગ્લેન્ડ કાર્સિનોમા, જે ટ્યૂમર ધીમે ધીમે વધી રહી છે તેનું સૂચન કરે છે.

    Related image

    ઝાંખુ દેખાવું
    ડાયાબિટિશની નિશાની પણ હોઈ શકે છે
    કિડની ડિસીઝ થવાનો સંકેત પણ હોઈ શકે છે.
    કાર્ડિયોવાસ્ક્યુલર અથવા હ્રદય સંબંધી તકલીફ હોવાની શક્યતા.
    Published by:Bansari Shah
    First published:

    Tags: Health care, Health Tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन