Home /News /lifestyle /શું આ વાત સાચી છે, કોઇ તુટેલા દિલવાળાને સહારો આપવાથી તે સદા માટે તમારો થઇ જાય છે?

શું આ વાત સાચી છે, કોઇ તુટેલા દિલવાળાને સહારો આપવાથી તે સદા માટે તમારો થઇ જાય છે?

પ્રતિકાત્મક તસવીર

આપે તુટેલાં લોકોને 'સ્વસ્થ' કરવાનો પ્રાયસ ન કરવો જોઇએ. (જો આપ પ્રોફેશનલ નથી) આ છે કે આપ હમેશાં તેનાં માટે ઉપલબ્ધ હશો તેની ગેરંટી આપ નથી આપી શકતા. આપની પણ જીંદગી છે

શું આપ આ નિવેદનથી સહેમત છો કે, 'એક તુટેલા દિલવાળાને અપનાઓ, તેને દુરસ્ત કરો, અને પછી આ બાદ તે સદા માટે તમારો થઇ જશે'?

ના હું આ વાતથી સહમત નથી. આ ખુબજ ખોટી, ખુબજ હવામાં થતી બોલિવૂડ ટાઇપની વાત છે. આ પ્રકારની વાતમાં જરાં પણ સત્યતા નથી. સત્ય તો એ છે કે, આમ કરવાંથી પુરુષ પાર્ટનરને ખોટી રીતે ભાવનાત્મક આશાએ ચોટી રેહવાનું બહાનું મળી જાય છે. કોઇને 'સહારો' આપવાનું કામ તેને રડવા માટે ખબો આપવાનું કામ આપનું નથી. જો આપ પોતે અંદરથી તુટેલાં અનુભવો છો તો પોતાને 'સહારો' આપવાનું કામ પણ આપનું પોતાનું જ છે.

મહિલાઓ માટે માનવામાં આવે છે કે, તે કોઇપણ ખરાબ રિલેશનશિપમાં લોકોનું ખ્યાલ રાખશે અને માતાની જેમ તેનાં ઘાવ પણ ભરશે. કોઇપણ સંબંધ જ્યારે ખરાબ થઇ જાય તો તેમાં બે કારણે કલ્પના નથી થઇ શકતી. એક, કોઇને 'સ્વસ્થ સાજા' કરવાની અદ્ભૂત જવાબદારી અદા કરવાની જવાબદારી હોય છે અને પાર્ટનરની માનસિક સ્થિતિન અને આ કારણે તેનાં વ્યવહારને બર્દાશ્ત પણ કરવું પડે છે. તેથી રિલેશનશિપને બચાવી રાખવા માટે આપે કેટલો પ્રયાસ કરવો પડે છે આ તો આપને માલૂમ થવા લાગે છે. અને આપ આપનાં પાર્ટનરનાં ગંદા વ્યવહાર માટે તેને દોષીત પણ નથી ઠેરવી શકતા અને આપ ગમે તેટલાં પ્રયાસ કરી લો, આપ અકળામણ અનુભવતા હોવ અને આ આખી પરિસ્થિતિ ખરાબ થવા લાગે ઝેર જેવી થઇ જાય તો પણ આપ કંઇ નથી કરી શકતાં. આવા સમયે આપ આ રિલેશન વગર વધુ સ્વસ્થ અનુભવો છો..

અંગત રીતે, મારા માટે સૌથી આકર્ષક ગુણ કોઇ વ્યક્તિમાં હોય છે તે તેનાં માનસિક સ્વાસ્થ્ય ઉપર કેટલું ધ્યાન આપે છે. તે હોય છે. એક સાથે રહેવા પર આપણને માલૂમ થાય છે કે, આપણાં માંથી કોઇપણ માનસિક રૂપે સંપૂર્ણ સ્વસ્થ નથી. અપણે બધા કોઇને કોઇ પ્રકારે માનસિક દુખ કે સંત્રાસ (Trauma) માં હોઇએ છે. મહત્વપૂર્ણ છે કે, આ છે કે આપણે તેને સંપૂર્ણ રીતે કોઇ અન્યની જવાબદેહી નથી બનાવી દેતા. માનસિક સ્વાસ્થ્યને યોગ્ય કરનારા લોકો આસાનીથી ઉપલ્બ્ધ છે. જો આપ આપનાં ઘરમાં કોઇ મશીન ખરાબ થઇ જાય છે તો આપ ડરથી તેને જાતે ઠીક નથી કરતાં અને તેને પ્રોફેશનલ પાસે કરાવો છો કે ક્યાય તમારા અડવાથી તે વધુ ખરાબ ન થઇ જાય, તો જો આપનાં પાર્ટનર 'તૂટી ગયો' છે. તો તેને ઠીક કરવા માટે આપે માનસિક સ્વાસ્થ્યને ઠીક કરનારા કોઇ પ્રોફેશનલની પાસે તેને લઇ જાઓ. જાતે તેનું ઇલાજ ન કરો. આ એક એવું થકાવી નાખનારું અને નુક્શાન પહોંચાડનારું કામ છે જે માટે આપને ક્યારેય કોઇ શ્રેય નહીં મળે. અને તમે આ કરવાને યોગ્ય પણ નથી.

અન્ય કારણ કે, આપે તુટેલાં લોકોને 'સ્વસ્થ' કરવાનો પ્રાયસ ન કરવો જોઇએ. (જો આપ પ્રોફેશનલ નથી) આ છે કે આપ હમેશાં તેનાં માટે ઉપલબ્ધ હશો તેની ગેરંટી આપ નથી આપી શકતા. આપની પણ જીંદગી છે. આપનાં મુદ્દા છે. જેનાંથી આપ ઝઝુમતા હોવ છો. આપનાં જીવનમાં ઉતાર ચઢાવ આવી શકે છે. વાસ્તવિકતા આ છે કે, કોઇ વ્યક્તિને કેટલી દેખરેખની જરૂર છે તે આપ નથી જાણતાં કારણ કે આપ કોઇ પ્રોફેશનલ થેરેપિસ્ટ નથી. જે આપનાં ક્લાયન્ટને નિર્ધારિત સમય આપી શકો. આપનાં પાર્ટનર એવી આશા સાથે બેસે કે આપ 24 કલાક તેની સેવા કરશો. જો કોઇ સંપૂર્ણ રીત ઉચિત કારણોથી આપ આમ નથી કરી શકતા તો તેનાં પર વિપરિત અસર થશે. અને વચ્ચે રસ્તામાં છોડી દીધા છે. તો આ રીતે આપનાં પાર્ટનરનું ખઅયાલ રાખવું આપની ફૂલ ટાઇમ જોબ બની જશે. અને આપની પાસે પોતાનાં માટે કોઇ સમય નહીં રહે.

આ રીતે આપ કોઇપણ પ્રકારે વિચારો કે, આ કંઇ ખોટું છે અને કોઇપણ પ્રકારે તેનાંથી બચવું જોઇએ અને તેનો વિરોધ કરવો જોઇએ.
Published by:Margi Pandya
First published:

Tags: Relationship, Sexual Wellness

विज्ञापन
विज्ञापन