કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?

News18 Gujarati
Updated: August 12, 2019, 6:07 PM IST
કેટલા વાગ્યે માણેલા સહેવાસથી સ્ત્રીને વધુ સંતોષ આપી શકાય?

  • Share this:
કહેવાય છે કે વિશ્વાસ અને પ્રેમની સાથે હેલ્ધી સેક્સલાઈફ એ સુખી દામ્પત્યજીવનની ચાવી છે. એટલે તો બેડરૂમની સજાવટમાં પણ ખાસ ધ્યાન આપવામાં આવતું હોય છે. દરેક દંપતીના સહેવાસ માણવા માટેના અલગ અલગ વિચારો હોઈ શકે છે. તેમજ પસંદ-નાપસંદમાં પણ ઘણો તફાવત જોવા મળે છે.

ઘણા રાત્રે માણવું પસંદ કરે છે, તો ઘણાંને સવારની પહોરમાં સહવાસ માણવું પસંદ હોય છે. પરંતુ સંભોગ માટે સવારના સમયને પરફેક્ટ માનાવામાં આવે છે. કેટલાક કપલ્સ માને છે કે શારીરિક સંબંધ માટે સવારનો સમય બેસ્ટ છે. પરંતુ આવો જાણીએ હોર્મોન એક્સપર્ટનું શું માનવું છે? એવુ માનતા નથી. શુ તમે જાણો છો કે દિવસના કેટલા વાગ્યે સહવાસ માણવો બેસ્ટ માનવામાં આવે છે.

એક્સપર્ટ અનુસાર સહવાસ માણવાનો સૌથી બેસ્ટ ટાઇમ છે બપોરનો 3 વાગ્યાનો છે. આ સમયે મહિલાઓમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ સૌથી વધારે હોય છે. આ સમયે સહવાસ માણવાથી ખૂબ ફાયદો થાય છે. તેમજ આ દરમિયાન મહિલાઓ વધારે એનર્જેટિક પણ ફીલ કરે છે.

એક્સપર્ટ અનુસાર બપોરના 3 વાગ્યે મહિલા અને પુરૂષ બન્નેની કામૂક ભાવનાઓ એક જેવી જ હોય છે અને એવી સ્થિતિમાં જાતીય સંબંધ બનાવવાથી એક્સ્ટ્રીમ આનંદની અનુભૂતિ એટલે કે અતિશય આનંદની પ્રાપ્તિ થાય છે. પરંતુ વાસ્તવિક રીતે બપોરના 3 વાગ્યે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઓછું થઇ જાય છે. પરંતુ સેક્શુઅલ રિલેશન દરમિયાન તે તેમના પાર્ટનરને ઇમોશનલી સપોર્ટ કરે છે. અને તેમની જરૂરિયાતોને પુરી કરવામાં મદદ કરે છે.
First published: August 12, 2019, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading