દિવાળીમાં ફટાકડા ફોટતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ?

News18 Gujarati
Updated: October 27, 2019, 8:06 PM IST
દિવાળીમાં ફટાકડા ફોટતી વખતે શું ધ્યાન રાખવું જોઇએ?
પ્રતિકાત્મક તસવીર

દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે તમારે શું ધ્યાન રાખવું પડશે એ અંગે એકસ્પર્ટની સલાહ પણ જણાવીશું.

  • Share this:
સંજય જોશી, અમદાવાદઃ દિવાળી (Diwali2019)અને બેસતા વર્ષનો (New Year)પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે આપ આ તહેવારને સલામત રીતે ઉજવો અને સ્વસ્થ રહો તેવી ન્યૂઝ18 તરફથી આપને શુભેચ્છાઓ. પરંતુ તેના માટે તમારે શું ધ્યાન રાખવું પડશે એ અંગે એકસ્પર્ટના મત્વ્યો પણ જણાવીશું. દિવાળીના તહેવાર એટલે આનંદનો તહેવાર ફટાકડા ફોડી રોશની કરી અને આનંદ મનાવવાનો તહેવાર.. પરંતુ આ તહેવાર ક્યાક માતમમાં ન ફેરવાય તે ધ્યાન રાખવુ પણ આપણી જ ફરજ છે.. કઈ કઈ બાબતોનુ ધ્યાન રાખશો ફટાકડા ફોડતી વખતે જાણો અમદાવાદ ફાયર સર્વીસના એડીશનલ ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ પાસેથી..

ફાયર અને ઈમેરજેન્સી સર્વીસીઝ અમદાવાદના (Fire & Emergency Services Ahmedabad)એડી. ચીફ ફાયર ઓફીસર રાજેશ ભટ્ટ જણાવે છે કે

આ પણ વાંચોઃ-Diwali2019: ટ્રાવેલ ઈન્સ્યોરન્સ લેતાં પહેલાં આ વાતોનું ધ્યાન રાખો

- દિવાળીનો તહેવાર હોય એટલે ફટાકડા હોય અને ફટાકડાની સાથે ફાયર સર્વીસ જોડાયેલુ છે ત્યારે કહીશ કે ચોક્કસ આનંદ કરો અને નિર્દોશ આનંદ કરો.
- આતીશબાજી કરો પરંતુ સલામતીપુર્વક કરો.

આ પણ વાંચોઃ-દિવાળી ઉપર ગર્લફ્રેન્ડને ફરવા લઇ જવી છે? આ રહ્યું Low Budget પ્લાનિંગ- નાના બાળકો એકલા ફટાકડા ન ફોડે, વડીલો કે મોટા ભાઈ બહનેની સાથે રહે તેની દેખરેખ માં જ ફટાકડા ફોડે
- જથ્થા પાસે કોઈ પણ પ્રકાર ની અગ્નીનો દિવો, મીણબત્તી કે અગરબત્તી જેવી જ્વલનશીળ વસ્તુના રાખવી

આ પણ વાંચોઃ-દિવાળી ઉપર ડાયાબિટીસના દર્દીઓ આવી રીતે રાખો બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં

- બન્ને તેટલા કોટનના ફુલ કપડા પહેરવા જોઈએ, સિન્થેટીક કપડા ન પહેરવા
- બુટ-ચપ્પલ પહેરીને જ ફટકાડા પહેરવા
- ફટાકડા ફોડ્યા બાદ તેનુ જે પેકીંગ મટીરીયલ છે તેને સળગાવ્યા વગર યોગ્ય રીતે તેને ડીસપોઝ કરવુ જેના કારણે પર્યાવરણને કે બીજી વસ્તુઓને નુકસાન ન થાય
- સલામત રીતે દિવાળી ઉજવાય તે રુડી દિવાળી
First published: October 27, 2019, 8:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading