Home /News /lifestyle /

'શરીર સુખ માણતા મને પાંચ મિનિટમાં જ ચરમસીમાં અનુભવાય છે, શું આને શીઘ્ર સ્ખલન કહેવાય?'

'શરીર સુખ માણતા મને પાંચ મિનિટમાં જ ચરમસીમાં અનુભવાય છે, શું આને શીઘ્ર સ્ખલન કહેવાય?'

પ્રતિકાત્મક તસવીર

'પુરૂષોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમની સેક્સ અંગેની તમામ કલ્પનાઓ પોર્ન સેક્સ અને તેને લગતી વિકૃતિ પર આધારિત છે'

'પહેલા તો તમારે તમારી માનસિકતામાંથી હિન ભાવ કાઢી નાખવાની જરૂર છે. કારણ કે સેક્સ કરતા સમયે યોનીમાં લિંગ પ્રવેશ બાદ 3-5 મિનિટ સુધી જ સંભોગ થતો હોય છે આ આદર્શ સ્થિતિ છે. એટલા માટે 5 મિનિટનો સંભોગ એ આદર્શ કરતાં પણ વધુ સારો છે. વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2 મિનિટ કરતા ઓછા સમયમાં ચરમસીમાં અનુભવાઈ જાય તો ો તેને સમય કરતાં પહેલાંની ચરમસીમાનો અહેસાસ અથવા તો ઓર્ગેઝમ કહી શકાય છએ. મારી સમજ મુજબ સમ મુજબ બંને પાર્ટનરનું સમય પહેલાં ચરમસીમા અનુભવાઈ જવું જ પ્રિ ઓર્ગેઝમ છે. અથવા તો ચરમસીના અનુભવ પહેલાં બંને પાર્ટનરની સ્થલ થઈ જવું પ્રિ ઓર્ગેઝમ કહી શકાય છે. જો કોઈ વ્યક્તિને 3 મિનિટમાં સ્ખલન થઈ જતું હોય અને તેના પાર્ટનરને ચરમસીમા ન અનુભવાય તો તેને પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન કહેવામાં આવે છે.'

'અનેક વલાર સેક્સ સમયે પોતના પ્રદર્શન અંગે મનમાં વ્યાપેલી વ્યાકૂળતા અને પોર્ન જોઈને માસ્ટરબેશનને આદતના કારણે પુરૂષમાં સમય પહેલાં સ્ખલન થઈ જવું એક પેટર્ન બની જાય છે. જલ્દી ઉતાવળે કરવામાં આવતા હસ્તમૈથુનના કારણે પુરૂષનું લિંગ વધારે પડતું સંવેદનશીલ થઈ જાય છે. સમય પહેલાં સ્ખલનનુું કારણ બની જાય છે. લાંબા સમય સુધી ત્યાં સુધી પહોંચવા માટેનો એક ઉપાય એવો છે કે ચરમસીમમાનો અનુભવ થાય તે પહેલાં અટકી જવું'

આ પણ વાંચો :  'હું એક છોકરા સાથે બગીચામાં ગઈ હતી, અમે શારિરીક સંપર્કમાં આવ્યા, પણ તે સામેથી વાત નથી કરતો એનો અર્થ શું?'

'પોઇન્ટ ઓફ નો રિટર્ન -PNR એક એવો બિંદુ હોય છે જેમાં સ્ખલન ચરમસીમામાં તબદીલ થઈ જાય છે. જેના કારણે શરીરમાં અનેક પ્રકારની પ્રતિક્રિયા થાય છે. જે મેદાનમાં થતા હિમસ્ખલ જેવું હોય છે. તેની નિયતિ વીર્યના સ્ખલનમાં જ હોય છે. અગાઉ થયેલી ચર્ચા મુજબ અનેક લોકો માટે એજ ઓર્ગેઝમનો અહેસાસ હોય છે. '

રોકાવું

જો ચરમસીના બિંદુને વટાવી લેવાથી હિમસ્ખલ જેવો અહેસાસ થાય તો તમે તેને રોકવા માટે શું કરશો તમે આ સીમા પાર ન કરો. તમે અટકી જશો. કટકે કટકે તમે આ ઉર્જાને અન્ય દિશામાં વાળવાનો પ્રયાસ કરો. તમારા શરીરમાં જે ઉમળકા ઉભરાયા હોય તેનો અનુભવ કરો. પોતાના પાર્ટનની આખો, શ્વાસ અને ઉમળતાને અડકીને તેનો અહેસાસ કરો. ત્યારબાદ ફરી સંભોગ શરૂ કરો. આ એક એવી ટેકનિક છે જેનો પ્રયોગ ઓછો કરવામાં આવે છે પરંતુ રમતમાં લાંબુ ટકી રહેવા માટે આ ટેકનિક કારગર છે. તમે તમારા પાર્ટરનનરક શરીરમાં અનુભવતા સનસનીથી વાકેપ થયો અનેઆ એત એવું કાર્ય થઈ જશે કે તમે એકવાર નહીં અનેકવાર ઓર્ગેઝમનો આનંદ મેળવી શકશો.'

આ પણ વાંચો :  'સાત વર્ષના દીકરાએ મને સેનિટરી નેપકિન વિશે પૂછ્યું, મારે તેને શું જવાબ આપવો તે સમજાતું નથી'

'સમગ્ર શરીરમાં સેક્સના અનુભવનો સંચાર (diffusion) વધારે મહત્ત્તવપૂર્ણ છે. તમારા પાર્ટનરને એક્સપ્લોર કરો અને યોની પ્રવેશને અંતિમ સમય સુધી બચાવી રાખો અને ટાળતા રહો. એનાથી ન ફક્ત તમારી અંદર ચમરમસીમાનો ખુબ જ સુ:ખદ અનુભવ આવશે પરંતુ તમે સેક્સનો સાચો નિજાનંદ માણી શકશો. અનેક પુરૂષોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમની સેક્સ અંગેની તમામ કલ્પનાઓ પોર્ન સેક્સ અને તેને લગતી વિકૃતિ પર આધારિત છે. તેઓ મહિલાની યોનીમાં લિંગના પ્રવેશને જ સેક્સ સમજે છે. જોકે, પુરૂષોએ તેના કરતા સમગ્ર શરીરમાં જે કામુકતા છે તેનો આનંદ લેવો જોઈએ. આવું કરવાથી તમારૂ જાતિય જીવન વધારે સુખી બનશે
Published by:Jay Mishra
First published:

Tags: Orgasm, Pallavi Barnwal, Physical Relation Tips, Premature Ejeculation, Sex Education Tips, Sexual Wellness Education

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन