મારી 8 વર્ષની દીકરી મને પુછે છે Pregnancy Kit શું હોય છે, તેને શું કહેવું?

મારી 8 વર્ષની દીકરી મને પુછે છે Pregnancy Kit શું હોય છે,  તેને શું કહેવું?
પ્રતિકાત્મક તસવીર

પેરેન્ટનાં રૂપમાં આપ બાળકોની સાથે આવી વાતો કરવામાં અસહજ અનુભવ કરો છો જેની ચર્ચા વર્જિત માનવામાં આવે છે. યાદ રાખો કે આપનાં બાળકો આપની સાથે આ મુદ્દાઓ વિશે સાચી, સ્વસ્થ અને સકારાત્મક જાણકારી મળવી જરૂરી છે

  • Share this:
ટીવી પર એક એડ જોયા બાદ મારી 8 વર્ષની દીકરી મને પુછે છે Pregnancy Kit શું હોય છે, મને ન સમજાયું કે મારે તેનો શું જવાબ આપવો

સીધા શબ્દોમાં કહીયે તો pregnancy તપાસથી કોઇ મહિલાને તે જાણવામાં મદદ મળે છે કે તે ગર્ભવતી છે કે નહીં. આ વાતને વધુ વિસ્તારમાં આપને આપનાં બાળકને જણાવવી છે તો આપ તેને ફાઇનલ પરીક્ષાનું ઉદહારણ આપી શકો છો. તે ગર્ભવતી છે કે નહીં. જેમ તેમને સ્કૂલમાં પરીક્ષા હોય છએ આ જાણવા માટે કે તેઓ ત્રીજાથી ચોથા ધોરણમાં જવા માટે કાબેલ છે કે નહીં તેવી જ રીતે pregnancy test આ જાણવાં માટે હોય છે કે મહિલાનાં શરીરમાં એવું chemical બની રહ્યું છે કે, તેનાં પેટમાં બાળક છે કે નહીં શું તે મોટું થઇ રહ્યું છે કે નહીં.



પેરેન્ટનાં રૂપમાં આપ બાળકોની સાથે આવી વાતો કરવામાં અસહજ અનુભવ કરો છો જેની ચર્ચા વર્જિત માનવામાં આવે છે. યાદ રાખો કે આપનાં બાળકો આપની સાથે આ મુદ્દાઓ વિશે સાચી, સ્વસ્થ અને સકારાત્મક જાણકારી મળવી જરૂરી છે ન કે કોઇ એવી વાત જે ભ્રામક હોય અને ખોટી હોય. જો આપને નતી માલૂમ કે બાળકોને આ પ્રકારનાં પ્રશ્નોનાં જવાબ કેવી રીતે આપવાં તો તેમને પુછો જેમને આ વિશે માલૂમ હોય. આપ પુછી શકો 'તમે જણાવો, તમને શું લાગે છે આ શું હોઇ શકે. કે પછી 'આ વિશે તને કેટલું માલૂમ છે?' આ એવાં તરીકા છે જેનાં વિશે આપ તેમનાં વિચાર જાણી શકો છો. અને આપ તેમની સાથે તે મુદ્દાઓ પર એક ખુલી વાત કરી શકો છો. અને અંતમાં બાળક આપની પાસે આ પ્રકારનાં પ્રશ્ન ઉઠાવે તેનાં કરતાં આપને લાગે તે સમયે આપ તેમની સાથે આ મુદ્દાઓ પર વાતચીત કરો.

આપનાં બાળકોએ સેક્સ સંબંધી સકારાત્મ સૂચનાઓ આપવા માટે વધામણા..
Published by:Margi Pandya
First published:January 19, 2021, 16:49 pm