સુખ-શાંતિ માટે ગુરૂવારની પૂજામાં કરો આ ખાસ ઉપાય

સુખ-શાંતિ માટે ગુરૂવારે કેળાના ઝાડ પર શું ચઢાવવું?

News18 Gujarati
Updated: October 10, 2018, 2:29 PM IST
સુખ-શાંતિ માટે ગુરૂવારની પૂજામાં કરો આ ખાસ ઉપાય
સુખ-શાંતિ માટે ગુરૂવારે કેળાના ઝાડ પર શું ચઢાવવું?
News18 Gujarati
Updated: October 10, 2018, 2:29 PM IST
માનવ જીવનમાં ઘણી પરેશાનીઓ આવે છે. જેમ કે ખૂબ મેહનત કર્યા છતાં ફળ નથી મળતું. યોગ્ય જીવનસાથી, ઘરેલૂ કે માનસિક તણાવથી છુટકારો મેળવવો છે? તો કરો ગુરૂવારની પૂજામાં આ ખાસ ઉપાય

1. બેસનના લાડુનો ભોગ-
દર ગુરૂવારે ભગવાન શંકરને બેસનના લાડુનો ભોગ લગાવો.

2. પીળા કપડા પહેરો-

ગુરૂવારે ગુરુ ગ્રહનો વ્રત રાખી સૂર્યોદય પહેલા સ્નાન કરી પીળા કપડા પહેરો.

3. પીળા રંગની વસ્તુઓ ખાવી-
વ્રતમાં પીળા રંગના પકવાન અને મોળું મીઠા વગરનું ભોજન ખાવું
જેમ કે બેસનના લાડુ , કેરી , કેળ વગેરે પણ શામેલ કરો.

4. બૃહસ્પતિ ભગવાનની પૂજા-
ગુરૂવારે ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટાને પીળા કપડા પર વિરાજિત કરી પૂજા કરો.

5. વિષ્ણુ સહસ્ત્રનામમો પાઠ-
ભગવાન વિષ્ણુની સામે દીપક પ્રગટાવી વિષ્ણુ-સહસ્ત્ર નામનો પાઠ કરો.

6. ગુરૂવારની વ્રત કથા-
પૂજામાં કેસરિયા ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને પીળા લાડુ/બરફીનો ઉપયોગ કરો.
સાથે જ ગુરૂવારની વ્રત કથા વાંચો અને સાંભળો.

7. તિલક-
પૂજા પછી તમારા માથા પર કેસર કે હળદરનો તિલક લગાવી પ્રસાદ જરૂર લો.

8. ગુરૂમંત્રનો જાપ-
પછી ગુરૂ મંત્રનો જાપ કરો. ૐ બૃ બૃહસ્પત્યે નમ: તેનું ઓછામાં ઓછ 108 વાર જાપ કરો.

9. પીળી વસ્તુઓનો દાન-
ચણાની દાળ, કેરી, કેળા, સોનું, પીળી વસ્તુઓનું દાન કરો.

10. ગાયને રોટલી-
ગાયને લોટના લૂઆમાં કાચી ચણાની દાળ નાખીને ખવડાવો.

11. કેળાના ઝાડની પૂજા-
જળમાં હળદર અને ચણાની દાળ નાખી કેળાના ઝાડના મૂળમાં ચઢાવો.

12. ઘીનો દીવો-
સાંજે કેળાના ઝાડની સામે ઘીનો દીવો પ્રગટાવો.
First published: October 10, 2018
વધુ વાંચો
अगली ख़बर