માત્ર સાત દિવસમાં ઘટાડો 5 કિલોથી વધારે વજન

સાત દિવસમાં ઘટાડો વજન

સાત દિવસમાં ઘટાડો વજન

  • Share this:
દરેક માણસ એવું છે કે તે હેલ્ધી અને ફિટ રહે. ખાસ કરીને જે લોકો મેદસ્વી છે. જે દુબળા થવા માટે જીમ, યોગા વગેરે કરે છે. તો કેટલાક લોકો ડાઇટિંગના નામ પર ખાવાનું બંધ કરી દે છે. પરંતુ આ બધાથી વજન ઓછો થતો નથી. પરંતુ તબીયત ખરાબ થાય છે. ત્યારે અમે આપને એવો ડાઈટ પ્લાન બતાવીએ કે જેમાં તમે 7 દિવસમાં 5 કિલો સુધી વજન ઘટાડી શકો છો. (Photo Getty Images)

પહેલો દિવસ:
ડાઈટ પ્લાનના પહેલા દિવસે કંઈક હેલ્ધી અને હળવો ખોરાક લેવો જોઈએ. જેમાં માત્ર ફ્રુટ્સ હોવા જોઈએ. જેમાં તમારે દિવસ દરમિયાન માત્ર ફ્રુટ જ ખાવાના છે. ફળમાં માત્ર કેળા ન ખાવ. બાકી તમામ ફળ ખાઈ શકો છે. સાથે જ ખુબ જ પાણી પીવુંબીજો દિવસ:
તો બીજા દિવસે માત્ર તમારે શાકભાજી જ ખાવાના છે. શાકભાજી તમે કાચા પણ ખાઈ શકો છો અને બાફેલા પણ ખાઈ શકો છો.ત્રીજો દિવસ:
ત્રીજા દિવસે ફળ અને શાકભાજી બંને ખાવા. ફળની સાથે શાકભાજી પણ તમે લઈ શકો છો. તમે સવારની શરૂઆત ફળથી કરો. જે બાદ લંચમાં શાકભાજી,સલાડ અને ડિનરમાં ફળ અથવા શાકભાજી ખાઈ શકો છો. જેમાં તમારે બટાટા અને કેળા ન ખાવાચોથો દિવસ:
ચોથા દિવસે માત્ર કેળા અને દુધ જ ખાવું, તમે મિલ્ક શેક પી શકો છો. દુધ સ્કિમ હોવું જોઈએ નહી તો ચરબી વખશે.પાંચમો દિવસ:
આ દિવસે માત્ર 1 કપ બાફેલા ભાત ખાવા. આ સિવાય દિવસભર ઓછામાં ઓછા 7 ટામેટાનું સેવન કરો. ડિનરમાં ટામેટા ખાવ. અને 15 ગ્લાસ પાણી પીવુંછઠ્ઠો દિવસ:
આ દિવસે માત્ર શાકભાજીનું સેવન કરવું. સાથે જ લંચમાં ભાત ખાઈ શકો છો. આ સિવાય રાત્રે શાકભાજી ખાઈ શકો છો. ધ્યાન રાખવું કે 8 કે 10 ગ્લાસ પાણી પીવું જ.સાતમો દિવસ:
સાતમા દિવસે એક કપ ભાતનું સેવન કરવું આ સાથે જ તમે મનપસંદ ફળ અને શાકભાજી ખાઈ શકો છો. દિવસ દરમિયાન ફ્રુટ જ્યુસ પીતા રહો.

First published: