Home /News /lifestyle /ગરમીમાં તરબૂચ ખાતા પહેલા સાવધાન, 'આ' લોકો થઈ શકે છે બીમાર

ગરમીમાં તરબૂચ ખાતા પહેલા સાવધાન, 'આ' લોકો થઈ શકે છે બીમાર

    ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાણીવાળા ફળ ખાવાનું લોકો ખુબ જ પસંદ કરે છે. જેમાંથી એક છે તરબૂચ. દરેક લોકોને તરબૂચ ઘણુ પસંદ હોય છે. ત્યારે આ તરબૂચ ઘણા લોકો માટે ઝેર સમાન સાબિત થઈ શકે છે. ત્યારે અમે તમને જણાવી દયે કે આ લોકો માટે તરબૂચ ખતરનાક સાબિત થઈ શકે છે.

    • ડાયાબિટીશના દર્દીઓએ તરબૂચ ખાવું જોઈએ નહિં. કારમ કે તેમાં પાણીની સાથે સાથે પ્રાકૃતિક શુગર પણ હોય છે. જે તમારા સ્વાસ્થયને નુકસાન પહોંચાડી શકે છે. પરંતુ ડોક્ટરની સલાહથી તમે તરબુચ ખાઈ શકો છો.

    • હ્રદય રોગના દર્દીઓએ તરબુચ ખાવું જોઈએ નહિં. ડોક્ટર્સનું માનવું છે કે પાણી વાળા પોટેશિયમ હ્રદય રોગ માટે સારૂ નથી. તેથી માપસર જો તરબૂચ ખાવામાં આવે તો સારૂ રહે છે.

    • કિડનીને લગતી સમસ્યાઓ સાથે જોડાયેલા લોકોને તરબૂચ ખાવું હિતાવહ નથી, કારણ કે તેમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કિડની વધુ નબળી પડી શકે છે. જો તમને વધારે માત્રામાં તરબૂચનું સેવન કરો તો.

    • તરબૂચમાં અમીનો એસિડ વધારે જોવા મળે છે. જેથી શ્વાસની તકલીફવાળા દર્દીઓએ તકબૂચનું સેવન ન કરવું જોઈએ. ખાસ કરીને જે લોકોને અસ્થમાની બિમારી હોય.

    Published by:Nisha Kachhadiya
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन