ફીગરને સુડોળ બનાવવા અને Slim and Fit દેખાવા રોજ ખાવ આ 5 ફળો

News18 Gujarati
Updated: November 24, 2019, 8:41 AM IST
ફીગરને સુડોળ બનાવવા અને Slim and Fit દેખાવા રોજ ખાવ આ 5 ફળો
જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોવ તો નિયમિત રીતે આમચૂર પાણીનું સેવન કરી શકો છો. એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટ્રી ગુણોથી ભરપૂર છે આમચૂર પાવડર. તેના મેટાબોલિઝમ સારું થાય છે. અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. આ સિવાય આમચૂર પાવડરમાં કાર્બોહાઇડ્રેટની માત્રમાં પણ ઓછી હોય છે. જેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે. વળી તે તમારા પાચન તંત્રને પણ મજબૂત કરે છે Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી સર્વ સામાન્ય જાણકારી પર આધારીત છે. ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતું. આ પર અમલ કરતા પહેલા જાણકાર કે સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂરથી લો.

ઘણાં લોકો વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા હોય, તે ફળોમાં વધુ શુગર હોય તેમ વિચીરીને તેને પોતાના ડાયટથી દૂર રાખે છે. પરંતુ આમ ન કરવું જોઈએ.

  • Share this:
શું તમને ખબર છે ઘણાં લોકો વજન ઓછું કરવાની કોશિશ કરી રહ્યા હોય, તે ફળોમાં વધુ શુગર હોય તેમ વિચીરીને તેને પોતાના ડાયટથી દૂર રાખે છે. પરંતુ આમ ન કરવું જોઈએ. ફળોમાં એ તમામ પોષક તત્વો હોય છે, જે આપણા માટે જરૂરી છે. આવો જાણીએ એવા ફળો વિશે જેને તમને તમારું વજન ઓછું કરવામાં પણ મદદ કરશે.

સ્ટ્રોબરી
વજન ઘટાડનારા લોકો માટે સ્ટ્રોબરી કોઈ પણ વરદાનથી ઓછું નથી. એન્ટી-ઑક્સિડેન્ટથી ભરપૂર સ્ટ્રોબરીમાં ખૂબ જ ઓછા કાર્બ હોય છે. યુએસ ડીપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર ડેટા (USDA) અનુસાર 100 ગ્રામ સ્ટ્રોબેરીમાં ફક્ત 8 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. તેનાથી તમે ખૂબ જ સહેલાઇથી વજન ઘટાડી શકો છો.

તરબૂચ
વજન ઘટાડવા માટે તરબૂચ પણ ખૂબ મદદ કરે છે. તરબૂચ એક એવું ફળ છે જેમાં ખૂબ જ ઓછી કેલરી હોય છે. USDA મુજબ, 100 ગ્રામ તરબૂચમાં માત્ર 8 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.

બ્લેકબેરીવજન ઘટાડવા માટે બ્લેકબેરી પમ ખૂબ જ કારગર છે. પરંતુ તેનું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેની સાથે અન્ય કોઈ પણ ચીજનું સેવન ન કરવું. 100 ગ્રામ બ્લેકબેરીમાં ફક્ત 10 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.

આદુ
આદુ પણ એવું ફળ છે જેમાં કાર્બ નથી હોતા. 100 ગ્રામ આદુમાં ફક્ત 10 ગ્રામ કાર્બોહાઇડ્રેટ હોય છે. આ ઉપરાંત આદુવજન ઘટાડવા મા પણ માટે ખૂબ જ ઉપયોગી છે.

ટેટી
વજન ઘટાડવા માટે ટેટી પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે. તેથી વજન ઘટાડનારા લોકોએ તેમના ડાયટમાં ટેટીને પણ સામેલ કરવી જોઈએ. 100 ગ્રામ ટેટીમાં ફક્ત 8 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે.

લટકતી ફાંદને ઘટાડવા ઈચ્છો છો? તો રોજ ખાવ આ પીળું ફળ

હનીમૂન માટે જન્નત જેવી છે આ જગ્યા, સસ્તામાં યૂરોપ જેવી ફીલિંગ આવશે

અમદાવાદમાં આટલી જગ્યાએ આ પ્રખ્યાત ચીજ ખાવા માટે થાય છે પડાપડી
First published: November 22, 2019, 2:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading